1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 7 જુલાઈ 2016 (14:54 IST)

beauty tips- વરસાદમાં સ્કિનની રક્ષા કરશે આ જાદુઈ માસ્ક

માનસૂનનું મૌસમ આવી ગયું છે. એના આવતા જ લોકોને ગર્મીથી તો રાહત મળી તો ઘણા લોકો માટે ત્વચા સંબંધી સમસ્યા પણ થવા લાગી. વરસાદના મૌસમમાં લોકોની સ્કિન આયલી થઈ જાય છે. 
આ આયલી સ્કિન આગળ ચલીને ખીલના કારણ બની જાય છે. આ ઑયલી સ્કિનના કારણે તમારા ચેહરા પર ધૂળ માટી પણ વધારે ચોંટવા લાગે છે. પણ તમને ચિંગ્તા કરવાની જરૂર નહી. આજે અમે તમને આ સમસ્યાનું એક ઘરેલૂ ઉપાય જણાવીશ જેનું નામ છે માનસૂન ફેસ માસ્ક 
 
 
માનસૂક ફેસ માસ્ક બનાવા માટે એક ઈંડાના સફેદ ભાગ લો , એમાં 3 ચમચી ઓટસ મિક્સ કરો. પછી એમાં 1 ચમચી મધ અને થોડા ટીંપા સંતરાના રસ નએ ગુલાબ જળ મિક્સ કરો. આ પેસ્ટને ચેહર પર લગાવી  30 મિનિટ  માટે મૂકી દો. આ ફેસ માસ્કને અઠવાડિયામાં  બે વાર લગાડો જેથી ચેહરા ફ્રેશ અને ગ્લો કરે . તમે ઈચ્છો તો ઓરેંજ પીલ માસ્ક પણ લગાવી શકો છો.