શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 25 નવેમ્બર 2014 (16:56 IST)

Beauty tips- વાળમાં નવી જાન મૂકી આપે આ 3 સરળ ઘરેળૂ ઉપાય

વાળ ઘૂંઘરાળા હોય કે સીધા ,ઘના અને ચમકદાર જ સારા લાગે છે . એના માટે પાર્લરમાં જવાથી સારું છે ઘરે જ આ સરળ ઉપાયને અજમાવી શકો છો. 
 
જાણો ઘરમાં સરળતાથી ઉપલબ્ધ વ્કસ્તુઓથી બનાવીએ એવા 3 હેયરપેક્સ જેના વિશે જેના મદદથી તમે ઘરે જ વાળને પાર્લર જેવા ટ્રીટમેંટ આપી શકે છે. 
 
પ્રોટીન હેયર માસ્ક 
 
નબળા અને હળવા વાળને ઘના બનાવવા માટે પ્રોટીન જરૂરી  છે. પ્રોટીન હેયર માસ્ક બનાવવા માટે બે પાકેલા કેળા ,બે ઈંડાની પીળી જર્દી ,ત્રણ ચમચી  નીંબૂનો રસ અને આલિવ તેલ વ્નો પેક બનાવી માથા પર એક કલાક માટે મૂકી દો. પછી પાણીથી સાફ કરો. 
 
ઘૂંઘરાળા વાળ માટે પેક 
 
જો તમે ઘૂઘરાળા વાળને સંભાતા નહી સંભળે છે તો એના માટે પેક ઘરે જ તૈયાર કરી શકો છો. અડધો કપ  મૈપલ સિપર ,બે કેળા,ચાર ચમચી  નીંબૂનો રસ  ,એક ચોથાઈ કપ આલિવ તેલ અને બે ચમચી મેદો  મિક્સ કરો એને હળવા ગર્મ કરી લો. વાળ પર લગાવીને શાવર કેપથી ઢાંકી લો અને 45 મિનિટ સુધી મૂકી દો. પછી પાણીથી સાફ કરો. 
 
 
એંટી ડ્રાઈનેસ ટ્રીટમેંટ 
 
રાતે નાળિયેર તેલ ગર્મ કરી તેને આંગળીથી વાળ પર મસાજ કરો. એને આખી રાત માટે રહેવા દો અને સવારે શૈંપૂથી સાફ કરી લો. એને વાળને પ્રાકૃતિક રીતે નમી મળશે.