શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 11 માર્ચ 2017 (06:42 IST)

કાળી સરસવના 5 એવા બ્યૂટી ટીપ્સ , જેનાથી થશો તમે અજાણ

બ્યૂટી- કાળી સરસવ, તેના ઉપયોગ વધારેપણું રસોડામાં ભોજન બનાવા માટે કરાય છે. ખાવામાં કાળી સરસવના ઉપયોગ કરવાથી ભોજનનો સ્વાદ ઘણા ગણું વધી જાય છે. પણ શું તમે જાણો છો કાળી સરસવ સ્વાદની સાથે-સાથે ઘણા બ્યૂટી ફાયદા પણ આપે છે. જી હા, તેના નાના-નાના દાણા સ્કિન અને વાળ માટે ખૂબ ફાયદાકારી સિદ્ધ હોય છે. આવો જાણીએ તેના બ્યૂટી ફાયદા વિશે...
1. ગ્લોઈંગ સ્કિન 
જોવાય તો કાળી સરસવ એક નેચરલ સ્ક્રબ છે. જે સ્કિનને અંદરથી ગ્લોઈંગ બનાવામાં મદદ કરે છે. કાળી સરસવના કેટલાક દાણાને વાટીલો પછી તેમાં એંસેંશિયલ ઑયલ મિક્સ કરી સ્ક્રબ તૈયાર કરી લો. હવે તેને હળવા હાથથી તમારા ચેહરા પર ઘસવું. રગડયા પછી તેને 5 મિનિટ મૂકી દો પછી ચેહરા ધોઈ લો. આવું અઠવાડિયામાં બે વાર અજમાવો. 
 
2. લાંબા અને શાઈની વાળ 
જો તમે ઈચ્છો છો કે તમારા વાળ લાંબા અને શાઈની હોય તો કાળી સરસવ તમારા માટે બેસ્ટ છે. 2 ચમચી કાળી સરસવમે હૂંફાણા પાણીમાં મિક્સ કરી વાટી લો. અને તેને તમારા સ્કેલ્પ પર લગાડો. હવે વાળને કોઈ પણ કપડાથી કવર કરી લો. 20 મિનિટ પછી શૈમ્પૂ કરીને વાળ ધોઈ લો. 
 
3. ડ્રાઈ સ્કિન- સ્કિનને હાઈટ્રેટ કરવાના સૌથી સરળ ઉપાય છે. 1 ચમચી કાળી સરસવને વાટીને તેમાં 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. પછી તેને ચેહરા પર લગાડો અને બે મિનિટ સુધી ચેહરાને હળવા હાથથી ઘસવું. રગ્ડ્યા પછી ચેહરાને ધોઈ લો. 
 
4.કરચલીઓ અને બારેક રેખાઓ
કાળી સરસવ કરચલી અને મહીન રેખાઓ પણ ખૂબ સરળતાથી ખત્મ કરે છે.  તેના માટે 1 ચમચી કાળી સરસવને વાટી લો અને તેમાં 1 ચમચી ગુલાબજળ મિક્સ કરી ચેહરા પર લગાડો. 20 મિનિટ પછી ચેહરા ધોઈ લો. અઠવાડિયામાં બે કવાર આવુ કરવું.