પહેલીવાર બિકની વેક્સ કરાવો છો, તો તમને ખબર હોવી જોઈએ આ વાતો

બુધવાર, 11 એપ્રિલ 2018 (16:29 IST)

Widgets Magazine

શરીરને સાફ સુથરો રાખવા માતે છોકરીઓ  બોડી બ્લીચ અને વેક્સનો સહારો લે છે. બોડી વેક્સ સિવાય પર પણ છોકરીઓ વેક્સમો ઉપયોગ કરે છે. 
 
તમે પણ બિકની વેક્સ કરવા ઈચ્છો છો તો તેને લઈને મનમાં કેટલાક સવાલ કે ડર છે તો તે માટે કેટલીક વાતો જાણવી બહુ જરૂરી છે. સૌથી પહેલા આ વાત નક્કી કરો કે તમે વેક્સ કરવા રહ્યા છો તો એ પૂરી રીતે ટ્રેંડ હોય. 
arms beauty
1. - આ રીતે વેક્સ ઘર પર નહી કરી શકાય્  તેના માટે જરૂરી છે કે કોઈ પ્રોફેશનલથી જ વેક્સ કરાવવું. આ વિચારી રહી છો કે તમે તેમની સામે શરમ આવહે તો  ખ્યાલ મનથી કાઢી નાખો. આ તેમનો રોજનો કામ છે. તમે કોઈ પહેલી કસ્ટમર નથી જે આ રીતે વેક્સ કરાવી રહી છો. 
 
2. પહેલા કરો ટ્રિમ- વેક્સ કરાવતા પહેલા આ વાતનો ધ્યાન રાખો કે બિકની લાઈનની સ્કિન બહુ સૉફ્ટ હોય છે. તે માટે વાળને પહેલા ટ્રિમ કરી લો. 
 
3. એક્સસાઈજ ન કરવી- કસરત કરતા સમયે શરીરથી પરસેવું નિકળે છે, જેનાથી વાળ સરળતાથી મૂળથી નહી નિકળતા. 
 
4. નહાવું- વેક્સ કરાવતા પાર્લર જઈ રહી છો તો નહાવીને જ જવું. સ્કિન પર સાબુનો ઉપયોગ ઓછું કરવું. બૉડી વૉશનો જ ઉપયોગ કરવું. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બિકની વેક્સ પ્રોફેશનલ વેક્સ Professional Beauty Hair Bikini Wax Body Wash

Loading comments ...

નારી સૌદર્ય

news

ટ્રાવેલિંગ ટિપ્સ - આ ટિપ્સ અપનાવી મુસાફરીને આરામદાયક બનાવો

જો તમે સફર પર જઇ રહ્યાં છો તો સફરમાં સેફ્ટી પણ જરૂરી છે. ક્યાંક ફરવા જવા માટે તંદુરસ્ત ...

news

Oily Skin થી છુટકારો મેળવવા જાણો આ 5 ટીપ્સ

ઓઈલી સ્કીનથી ચેહરા પર ધૂળ-માટી ચોંટે છે ,જેથી પિંપલ અને બ્લેક હેડસ થઈ જાય છે .ઓઈલી ...

news

ખાઈ લો કસમ નહી યૂજ કરશો નેલ પૉલિશ, નહી તો થશે આ નુકશાન

તમારા હાથની સુંદરતા વધારવા માટે છોકરીઓ હમેશા રંગ-બેરંગી નેલ પૉલિશ લગાવે છે. તેમની ડ્રેસને ...

news

આ રીતે બનાવો ટેસ્ટી અને સૉફ્ટ દહીં વડા

તમે ઘરે દહી વડા બનાવો છો પર આ હમેશા સૉફ્ટ અને ટેસ્ટી નહી બને છે તો આ ટિપ્સ ખૂબ કામ આવશે. ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine