રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: શુક્રવાર, 2 નવેમ્બર 2018 (12:07 IST)

તાંત્રિક પ્રયોગોના કાપ માટે આ જરૂર વાંચો

કાનૂની સમસ્યાઓના ઉકેલ માટે- નારિયેળ પર ગુલાબી દોરા લપેટીને દેવી વારાહી ચઢાવીને પછી જળ પ્રવાહ કરવું. 
સરકારી સમસ્યાઓ મટાવવા માટે- ગુલાબી કપડામાં  12 બટાટા 12 વાર માથાથી ઉતારીને લક્ષ્મી મંદિરમાં ચઢાવવું. 
તાંત્રિક પ્રયોગો માટે- ગુલાબી સ્કેચ પેનથી તેમનો નામ અરીસા પર લખીને કોઈ ચાર રસ્તા પર જઈને ફેંકી નાખો. 
 
ગુડલક માટે- દેવી લક્ષ્મી કલશ પર ચઢેલા કાકડીનો સેવન કરવું. 
વિવાદ ટાળવા માટે- દેવી લક્ષ્મી પર રોલી, હળદર અને ગુલાલ ચઢાવવું. 
નુકશાનથી બચવા  માટે- દેવી લક્ષ્મી પર ગુલાબી અને સફેદ ફૂલ ચઢાવો. 
પ્રોફેશનલ સક્સેસ માટે- દેવી લક્ષ્મી પર મોલી ચઢાવો. 
એજ્યુકેશનમાં સક્સેસ માટે- દેવી લક્ષ્મી પર વડનો પાન ચઢાવીને ચોપડીમાં મૂકો. 
પારિવારિક ખુશહાલી માટે- દેવી લક્ષ્મી પર ચઢેલ ઈત્રથી ઘરના મેનગેટ પર ચાંદલા કરવું. 
લવ લાઈફમાં સક્સેસ માટે- દેવી લક્ષ્મી પર ચઢેલી મેંદી હાથમાં લગાવવી.