Widgets Magazine
Widgets Magazine

Blackheads Remove રિમૂવ કરે છે Mango જાણો 7 બીજા ફાયદા

શુક્રવાર, 26 મે 2017 (14:23 IST)

Widgets Magazine

 
mango
ઉનાડાના મૌસમ આવતા જ સૌથી પહેલા કેરીની યાદ આવે છે. કેરીને ફળોના રાજા કહે છે. ઉનાડાના મૌસમમાં આવાતા આ ફળના ફ્લેવરના ઘણા હેલ્થ ડ્રિકસ પણ દરેક મૌસમમાં મળે છે  , પણ ઘરે બનેલા મેંગો શેકની વાત જ જુદી છે. કેરી ખાવાન ઘણા ફાયદા હોય છે , પણ એ તમરે સ્કિન માટે ખૂબ સારું છે જાણો આ કેરીના ફાયદા 

 
 કેંસર અને આંખોની રોશની 
કેરી એંટીઓક્સીડેંટથી ભરપૂર હોય છે , જેથી આ બ્રેસ્ટ કેંસર , પ્રોસ્ટેટ કેંસર અને કોલોન કેંસરથી બચાવે છે. કેરી લ્યૂકેમિયાને રોકવામાં પણ મદદ કરે છે. કેરી  પ્રચુર માત્રામાં વિટામિન એ પણ મળે છે  , જે આંખોની રોશની વધારે છે. 
 
ઈમ્યુનિટી 
 
કેરીમાં 25 રીતના કરોટેનાઈડસ મળે છે, જે વિટામિન સી થી ભરપૂર હોય છે. એની કારણે કેરી ખાવથી ઈમ્યુનિટી સિસ્ટમ દુરૂસ્ત બના રહે છે અને રોગ સરળતાથી શરીરને નહી જકડી શકે છે. 
 
ડેંડ્રફ
 
કેરીમાં મળતા વિટામિન એ ડેંડ્રફથી લડવાની સમતામાં સક્ષમ છે. ને સામાન્ય રીતે હેયર માસ્ચરાઈજરના રૂપમાં તમે લઈ શકાય છે. એમાં મળાત વિટામિન ઈ સ્કેલ્પ સર્કુયુલેશનને સારો કરે છે અને વાળની ગ્રોથ વધારે છે. 
 
શાઈની વાળ 
વાળની કંડીશન કરવા માટે તમે કેરીના પલ્પમાં એક ચમચી દહી અને 2 ચમચી મધ મિક્સ કરી લો. પછી એન વાળમાં લગાવીને 30 મિનિટ સુધી રાખો , એના પછી વાળ ધોઈ લો. આ મિશ્રણને વાળને સૉફ્ટ અને શાઈને બનાવી દેશે.
 
બ્લેખેડ્સ રિમૂવર 
 
કેરીથી બનેલા સ્ક્ર્બને  લગાડવાથી બ્લેખેડ્સની  સમસ્યાથી નિજાત મળે છે. એના માટે એક ચમચી કેરીના પ્લ્પમાં અડધી ચમચી દૂધ અને મધ મિક્સ કરી લો.  આ પેસ્ટને ચેહરા પર સકેલ્સમાં રબ કરો. આથી તમારી ચેહરાની ડેડ સ્કિન અને બ્લેકહેડસ રિમૂવ થાય છે અને ચેહરા પર ગ્લો આવે છે. 
 
હોમમેડ મેંગો ફેસવાશ
 
કેરીથી બનેલા  ફેસવાશ તમારી સ્કિનને ક્લીન કરે છે . એના માટે 1 ચમચી કેરીના પલ્પમાં થોડા બદામના પાવડર અને 1 ચમચી દૂધ મિક્સ કરી વાટી લો. પછી ચેહરા પર 20 મિનિટ સુધી લગાડી દો.  આ ફેશવાશ દરેક રીતની સ્કિનને સૂટ કરે છે. 
 
રંગ નિખારે 
કેરીમાં મળતા વિટામિન એ સ્કિન માટે ખૂબ ફાયદાકારી છે. સાથે જ એના સ્કિન કોમ્લેક્શન પણ સુધરે ચે અને ટેનિંગ દૂર થાય છે . એના માટે ચેહરા અને હાથિ પર કાચી કેરીને ઘસવુ અને થોડી મલાઈ લગાવી લો. 10-15 મિનિટ પછી એન ઠંડા પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં 2-3 વાર આ સપ્લાઈ કરવાથી ટેનિંગ નિકળી જાય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી બ્યુટી ટીપ્સ બ્યુટી માટે ઘરેલુ ઉપાય બ્યુટી કેયર ત્વચા કેયર ઘરેલુ ઉપાય બ્યુટી માટે Blackheads Blackheads Remove બ્લેકહેડસ રિમૂવ કરે છે કેરી જાણો 7 ફાયદા Skin Care Gujarati Beauty Tips કરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઉપાય Lifestyle લાઈફસ્ટાઈલ Beauty Care Makeup Home Remedies For Beauty Beauty Tips- Tips For Glowing And Healthy Skin In Summer Season

Loading comments ...

નારી સૌદર્ય

news

Brest feeding કરાવી રહ્યા છો તો તમારા ડાયેટમાં શામેલ કરો આ આહાર

મહિલાઓ માટે તેમના બાળકોનો ધ્યાન રાખવું સૌથી વધારે જરૂરી હોય છે. મા બન્યા પછી તો મહિલાની ...

news

Neem લીમડાથી કરો ત્વચાની દરેક સમસ્યા દૂર

ઉનાડામાં સ્કિનમાં ઘણી બધી પરેશાનીઓ થઈ જાય છે. પરસેવાના કારણે ખીલ અને ઑયલી સ્કિનની ...

news

Tips- આવી રીતે બનાવો પરફેક્ટ ચકલી

જો તમે ઘરે જ ચકલી બનાવો છો પણ આ યોગ્ય રીતે ન બને તો આ ટિપ્સ બહુ કામ આવશે

news

Beauty-care- માત્ર અડધો લીંબૂ ચેહરો ચમકાવશે

લીંબૂનો ઉપયોગ આશરે દરેક ઘરમાં કરાય છે અને આ સરળતાથી મળી પણ જાય છે. આમતો લીંબૂ કોઈ પણ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine