પરફેકટ બ્રેસ્ટ શેપ માટે આ 4 ભૂલો ન કરવી

રવિવાર, 25 ફેબ્રુઆરી 2018 (11:39 IST)

Widgets Magazine

સ્તનના perfact Shape એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કેટલીક છોકરીઓનું સ્તનનું આકાર એકદમ યોગ્ય હોયછે, પરંતુ ઘણી છોકરીઓને બ્રેસ્ટ સાઈજને વધારવા માટે ન જાણે શું નથી કરતી. ઘણી  છોકરીઓ જાણ-અજાણમાં ઘણી એવી ભૂલો કરી છે, જે તેમના સ્તનના આકારને બગાડે છે. આજે આપણે એ જ ભૂલો વિશે કહીશું. આ ભૂલો સુધાર કરી, તમે તમારા સ્તનને પરફેસ્ટ શેપ અને તેને સ્વસ્થ રાખી શકો છો 
1.પેટના પડઘે ન સૂવું 
પેટ પર સૂવાથી સ્તનોનું કદ બગડવા લાગે છે. પેટના બળે સૂવાથી સ્તનોના અસ્થિબંધન ખેંચાય છે, જેના કારણે તેનું કદ બગડે છે.
 
2. ઢીલી બ્રા નહી પહેરવી 
ઢીળી કે લૂજ બ્રા પહેરવાથી સ્તનનો સાઈજ ખરાબ થવા લાગે છે. તેથી લૂજ બ્રા અથવા જે બ્રા ના કપ ઢીળા થઈ ગયા હોય તેને કદાચ ન પહેરવું. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

કુકિંગ ટીપ્સ - ડુંગળી ટમેટાની જગ્યા આ વસ્તુઓથી પણ બનાવી શકો છો શાકની ગ્રેવી

ભોજનને શાનદાર બનાવવામાં નાના-નાની ટિપ્સ હમેશા કામ આવે છે. એવીજ કેટલીક ઉપયોગી ટીપ્સ અમે ...

news

રોજ રાત્રે કોણી અન ધૂંટણ પર આ વસ્તુ લગાવવાથી હમેશા માટે દૂર થશે કાળાશ

આજકાલ વધતા પ્રદૂષણને કારણે અને શરીરના યોગ્ય કાળજી ન લેવાથી, ઘણી સમસ્યાઓ ચામડી પર ઊભી થાય ...

news

લગ્ન માટે છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું.

લગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે ...

news

Remove Blackheads - બ્લેક હેડ્સ દૂર કરવા માટે ઘરેલુ ઉપચાર

બદલતી ઋતુ.. પોષક તત્વોની કમી કે પછી પૂરતી ઉંઘ ન લઈ શકવાથી ઘણીવાર આપણા ચેહરા પર બ્લેક ...

Widgets Magazine