રવિવાર, 28 સપ્ટેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 14 એપ્રિલ 2021 (15:07 IST)

Cucumber peel benefits- ગરમીમાં સન ટેન રિમૂવ કરવાની સાથે સ્કિનમાં નિખાર પણ લાવે છે કાકડીના છાલટાનો પેક

Cucumber peel benefits
કાકડી ગરમીમાં જેટલું આરોગ્ય માટે ફાયદાકારી છે આટલું જ સ્કિન માટે પણ ફાયદાકારી છે. કાકડીમાં વિટામિન C, વિટામિન K, કૉપર , મેગ્નીશિયમ, પોટેશિયમ, મેગ્જીન અને સિલિકા જેવા જરૂરી પોષક 
તત્વ રહે છે. ગરમીમાં આ સ્કિન અને વાળ માટે ફાયદાકારી છે. તેમાં 95 ટકા પાણી હોય છે/ ગરમીમાં સૂર્યની કિરણ અને ગરમ હવાઓ સ્કિનથી સારું નિખાર છીનવી લે છે. કાકડી ગર્મીમાં જેટલું ફાયદાકારી તેટલું 
જ કાકડીના છાલટા પણ ફાયદાકારી છે. 
 
કેવી રીતે બનાવીએ કાકડીના છાલટાનો ફેસ પેક 
વિધિ 
કાકડીનો ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા કાકડાના છાલટા લો. હવે તે છાલટાને મિક્સીમાં વાટી લો. હવે આ પેસ્ટને એક વાટકીમાં રાખો. હવે તેમાં 2 ચમચી મધ નાખો. બન્ને વસ્તુઓના પેસ્ટને સારી રીતે મિક્સ 
 
કરો. ત્યારબાદ તેને થોડી વાર માટે ફ્રીજમાં રાખો. આ પેસ્ટને ચેહરા પર લગાવો અને થોડી વાર પછી ચેહરાને ધોઈ લો. 
 
ડાર્ક સર્કલ દૂર કરશે આ પેક 
ડાર્ક સર્કલ દૂર કરવામાં ફેસ પેક કમાલનો અસર કરે છે. તેને લગાવવાથી આંખોના ડાર્ક સર્કલ દૂર થઈ જશે. 
 
ટેનિંગ દૂર કરશે 
કાકડીના છાલટાથી બનેલા ફેસપેક સ્કિનને હાઈટ્રેટ રાખે છે અને મેલેનિનના ઉત્પાદનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનાથી ટેનિંગ પણ દૂર હોય છે.