આજથી જ ફોલો કરો આ ટિપ્સ, ચહેરાનો રંગ થશે ગોરો ...(see video)

ગુરુવાર, 13 એપ્રિલ 2017 (06:49 IST)

Widgets Magazine
skin care

1. ટામેટાં - સ્કિનના ડાઘ- ધબ્બા દૂર કરવા માટે ટામેટાં બેસ્ટ છે. ટામેટાંમાં રહેલ ગુણ સ્કિનના Ph  લેવલને બેલેંસ કરે છે. તેને ચેહરા પર લગાવો અને ગોરો રંગ મેળવો
 
2. મધ - મધમાં એંટીઓક્સીડેંટ ગુણ હોય છે જેનાથી ચેહરો ગ્લોઈંગ બને છે. મધને ચેહરા પર લગાવો અને મસાજ કરો . 
 
3. બટાટા - બટાટા સ્કિન માટે ખૂબ લાભકારી છે. બટાટાને અડધા કાપીને ચેહરા પર મસાજ કરો. તેનાથી રંગતમાં નિખાર આવશે. 
 
4. પાલક - જો તમે ડાઘ-ધબ્બાથી પરેશાન છો તો તેના માટે પાલકનો ઉપયોગ કરો. પાલકની પેસ્ટ બનાવીને ડાઘ-ધબ્બા પર લગાવો. પછી સૂકાયા પછી ધોઈ લો. તેનાથી ચેહરો ચમકદાર બનશે. 
 
5. એલોવેરા - એલોવેરાને ચેહરા પર લગાવવાથી ઘણા સ્કિન પ્રાબ્લેમ્સ દૂર હોય છે. તેને ચેહરા પર લગાવીને હળવા હાથથી મસાજ કરો. તેનાથી સ્કિન નરમ થશે. 
 
6. હળદર અને મલાઈ - મલાઈ અને હળદરની પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવો. 30 મિનિટ પછી ચેહરાને પાણીથી ધોઈ લો. તેનાથી સ્કિનમાં નિખાર આવશે અને ડાઘ-ધબ્બા દૂર થશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

ભજીયાના સ્વાદ વધારી નાખશે આ ટિપ્સ

- ક્રિસ્પી અને ક્રંચી ભજીયા બનાવ અમાટે તે ખીરુંમાં એક ચમચી કાર્ન ફ્લોર નાખી દો. ભજીયાના ...

news

તમારી કમરને Sexy દેખાડે છે, આ કમરબંદ

લગ્ન હોય કે કોઈ આયોજન સરસ કપડાની સાથે જ્વેલરી પણ વિયર કરવું બહુ જરૂરી હોય છે. ઈયરિંગ્સ, ...

news

ઘરમાં બનાવી રહ્યા છો કુલ્ફી, આ વાતોનો ધ્યાન રાખો

ગરમી આવી ગઈ છે, ઘરમાં કુલ્ફી જમાવીને બાળકોને ખવડાવો ઈચ્છો છો તો આ ઉપાયથી જમાવો પરફેક્ટ ...

news

આવી રીતે ટમેટા રહેશે તાજા-તાજા

ટિપ્સ - - ટમેટાના ડૂંઠા પર થોડું મીણ લગાવીને રાખવાથી ટમેટા ઘણા દિવસો સુધી ફ્રેશ રહે છે.

Widgets Magazine