શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 8 જૂન 2017 (15:03 IST)

Glowing skin - શ્યામ ત્વચાને સુંદર બનાવશે આ 6 ફૂડસ

સુંદરતા અને ગોરો રંગ કોને પસંદ નથી. છોકરીઓ તેમના ચેહરાના રંગને સાફ કરવા માટે માર્કેટમાં મળતી જુદા-જુદા ફેયરનેસ ક્રીમસનો ઉપયોગ કરે છે અને ખૂબ પૈસા ખર્ચ કરે છે. કેટલીક છોકરીઓનો રંગ પહેલાથી જ શ્યામ હોય છે પણ કેટલીક છોકરીઓનો રંગ ગર્મી કે બીજા કારણોથી શ્યામ થઈ જાય છે તે સમયે કેમિક્લ પ્રોડકટની જગ્યા તમારી ડાઈટ પર થોડું ધ્યાન આપી ડાઈટમાં આ રીતના વસ્તુઓ શામેળ કરો જેનાથી શ્યામ રંગ દૂર હોય છે. અને ચેહરા નિખરે છે. 
1.દાડમ 
દાડમમાં એંટીઓક્સીડેંટ હોય છે, જે ત્વચાનો રંગ સાફ કરે છે અને સાથે જ ચેહરા પર ગજબ ગ્લો લાવે છે. 

2. બદામ 
બદામમાં ઓમેગા 3 ફેટી એસિડસ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી શ્યામ રંગ અને રિંકલસની સમસ્યા દૂર હોય છે. 
3. કેળા 
કેળામાં પોટેશિયમ અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે, જે શ્યામ રંગને દૂર કરી ચેહરા પર ગજબ નિખાર લાવે છે. 

4. દહીં 
દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, તેનું સેવન કરવાથી રંગ ગોરા હોય છે અને ત્વચા નરમ હોય છે. 
5. પપૈયા 
પપૈયામાં પપાઈન હોય છે, જે ચેહરાના રંગને બદલવાનું કામ કરે છે. તેનાથી શ્યામ રંગ દૂર હોય છે અને ચેહરા પર ગ્લો આવે છે. 
6. સોયાબીન 
સોયાબીનમાં ફાઈટોએસ્ટ્રોજંસ હોય છે. જે શ્યામ સ્કિન માટે ખૂબ લાભકારી સિદ્ધ હોય છે. ડાઈટમાં સોયાબીન જરૂર શામેળ કરો. તેના સેવનથી ચેહરાના રંગ સફ 
 
હોય છે.