આઈબ્રો અને પલકોને લાંબી-ઘની બનાવશે આ ઘરેલૂ ઉપાય

શુક્રવાર, 7 જુલાઈ 2017 (16:49 IST)

Widgets Magazine

ચેહરાની સુંદરતામાં આંખનો મુખ્ય ભૂમિકા હોય છે. મોટી આંખ અને પલકઓ કોની નહી પસંદ હોય. છોકરીઓની ઈચ્છા હોય છે કે તેની આંખ સુંદર અને અટ્રેક્ટિવ હોય તો આજે અમે તમને તેના વિશે કેટલાક ઘરેલૂ ઉપાય જણાવીશ 
1. પેટ્રોલિયમ જેલી
પેટ્રોલિયમ જેલી તમારા પલકો અને આઈબ્રો પર લગાવો. તેનાથી ગ્રોથ તેજીથી વધશે. આ ઘરેલૂ ઉપાય પલક અને આઈબ્રોને થિકર અને સ્ટ્રાંગ પણ થઈ જશે. 
 
2. જેતૂનનો તેલ 
સૂતા પહેલા તમારા પલક અને આઈબ્રો પર રૂની મદદથી જેતૂનનો તેલ લગાવો. આવું કરવાથી આખી રાત જેતૂનના તેલમાં રહેલ જરૂરી વિટામિન પલકોમાં સમાવેશ થઈ જશે. જેનાથી તેની ગ્રોથ વધશે. 
 
3. લીંબોના છાલટા- એક નાના બાઉલમાં લીંબૂના છાલટા અને જેતૂનનો તેલ નાખી મિક્સ કરો. હવે તેને સૂકવા માટે મૂકી દો. સૂક્યા પછી લીંબૂના આ છાલટાનો પ્રયોગ તમારી પલક અને આઈબ્રો પર કરો. રાતભર મૂકી રહેવા દો અને સવારે ધોઈ નાખો. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

Home Tips - 2 મિનિટમાં ચમકશે નૉન-સ્ટિક તવો અને પૈન, અપનાવો આ ટિપ્સ

તવા રસોઈનો સૌથી ઈમ્પોટેંટ પાર્ટ છે. નૉનસ્ટિક તવા આવતા પહેલા લોખંડના તવાનો ઉપયોગ કરવામાં ...

news

Tips of Fair Skin - ચહેરા પર અપનાવો આ નુસ્ખા, મહિનામાં થઈ જશો ગોરા

સુંદર ચેહરા અને હેલ્ધી સ્કિન સાથે ગોરો રંગ કોને પસંદ નથી. બધી છોકરીઓને ગોરો રંગ જોઈતો હોય ...

news

Tips for Girls - અનિયમિત માસિક ધર્મ(periods) માટે કારગર છે આ ઉપાય

અસામાન્ય માસિક ધર્મ સ્ત્રીઓ માટે અનેક પરેશાનીઓનું કારણ બની શકે છે. આ શરીરમાં લોહીની કમી, ...

news

Monsoonની ઋતુમાં કેવી રીતે કરશો વાળની દેખરેખ ?

વરસાદમાં અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેમથી એક છે વાળ. આ ઋતુમાં વાળનું તૂટવુ, બેજાન ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine