આ ત્રણ વસ્તુઓના ઉપયોગથી, 5 મિનિટમાં ચમકશે તમારું ચેહરો

Last Modified સોમવાર, 25 સપ્ટેમ્બર 2017 (12:21 IST)
ચેહરાની રોનક જાણવી રાખવા દરેક કોઈ ઈચ્છે છે અને તેના માટે લોકો ઘણા પ્રોડક્ટસ પણ ઉપયોગ કરે છે પણ આજે અમે તમને ચેહરાની ત્વચાને બનાવાનું એક એવું તરીકો જણાવીશ જેનાથી તમે માત્ર પાંચ મિનિટમાં તમારી ત્વચાનો નિખાર મેળવી શકે છે 
આ ખાસ ફેસપેકનું ઉપયોગ તમે કોઈ ફંકશનમાં જવાથી પહેલા અને મેકપ લગાવતા પહેલા પણ કરી શકો છો. 
આ પેકને બનાવા માટે નારિયેળ તેલ, લીંબૂ અને મધને લઈ લો. સૌથી પહેલા એક નાની ચમચી નારિયેળ  તેલ લો અને તેને હળવું ગરમ કરી લો. 
આ હૂંફાણા તેલમાં અડધું લીંબૂ અને થોડું મિક્સ કરી લો. તમારી ફેસપેક લગાવા માટે તૈયાર છે. 
આ પેકને ફેસ પર માત્ર 5 મિનિટ સુધી રાખો એવું આ માટે કારણકે તેમાં લીંબૂ મળેલ હોય છે અને મોડે સુધી રાખતા પર બળતરા થઈ શકે છે. ચેહરાને પાણીથી ધોઈ લો. આવું કરવાથી તમારું ચેહરાની ત્વચામાં નિખાર આવી જશે. 


આ પણ વાંચો :