શનિવાર, 27 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 29 માર્ચ 2017 (15:57 IST)

કેવું છે તમારો ચેહરાનો શેપ લગાવો કેવા ચાંદલા

બ્યૂટી- ચાંદલા મહિલાના શ્રૃંગારમાં  સૌથી મુખ્ય ગણાય છે. ટ્રેડિશનલ આઉટફોટ્સ હોય કે વેસ્ટર્ન ચાંદલ દરેક રીતની ડેસ સાથે તમને એલીગેંટ લુજ આપે છે. 
 
આવો જાણી જયાં શેપના ફેસ પર કઈ રીતના શેપના લાગશે પરફેક્ટ 
1. રાઉંડ શેપ ફેસ 
રાઉંડ શેપ ફેસ પર ચાંદલા લગાડવાથી ચેહરાને વર્ટિકલ લુક આપે છે. આથી ફેસના કટઆઉટ અને એંગલ્સ પણ જોવાશે. રાઉંડ શેપ ફેસ પર નાના સાઈજની ગોળ 
 
ચાંદલા પણ ખૂબ સારા લાગે છે. ગોલ ફોસ પર કઈ રીતના આકારના ચાંદલા તો સારા છે. 
 
2. ઓવલ શેપ ફેસ 
ઓવલ શેપ ફેસ દરેક રીતના શેપના ચાંદલા ફાવે છે. તમારા ફેસ ઓવલ આકારનો છે તો લાંબા ચાંદલોને મૂકીને કોઈ પણ સાઈજનો ચાંદલા લગાવી શકો છો. 
 
3. ડાયમંડ શેપ ફેસ 
ડાયમંડ શેપ ફેસ એટલે નાના માથું અને પહોળો જૉલાઈન. આ રીતે ચેહરા પર અણીવાળી ચાંદલા સિવાય કોઈ પણ રીતના શેપના ચાંદલા ફાવે છે . તમારો ચેહરો પણ ડાયમંડ શેપનો છે તો તમે જે શેપના ચાંદલ લગાવી શકો છો. 
 
4. હાર્ટ શેપ ફેસ 
પહોળો માથું, પહૉળૉ ચિક્સબોણ અને પાતળી ચિન હોય તો આ રીતના ચેહરાને હાર્ટ શેપનો ગણાય છે . આ ફેસની મહિલાને બૉર્ડર વાળા ચાંદલા લગાવી જોઈઈ. તેનાથી તમારો માથું પહોળો નહી જોવાશે. 
 
5. સ્ક્વાયર શેપ ફેસ 
ચોરસ આકારના ચેહરા પર ગોળ આકારના ચાંદલા બહુ ફાકે છે. આ સિવાય યૂ શેપના ચાંદલા પણ તમને ટ્રેડિશનલ લુક આપશે.