શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (14:19 IST)

લીંબૂનો વધારે ઉપયોગ પણ કરી શકે છે તમારી ખૂબસૂરતી

લીંબૂ આરોગ્ય અને ત્વચા બન્ને માટે ખૂબ ફાયદાકારી હોય છે લીંબૂના ઘણા બ્યૂટી ફાયદા છે. લીંબૂ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારા અપાવે છે પણ લીંબૂનો ઉપયોગ કરવું ત્વચાને નુકશાન પહોંચાડી શકે છે. આથી સારું રહેશે કે લીંબૂનો ઉપયોગ ન કરવું. આજે અમે તમને જણાવી રહ્યા છે લીંબૂના ત્વચા સંબંધિત નુકશાન 
1. રફ વાળ 
લીંબૂમાં એસિડ હોય છે. વધારે લીંબૂનો ઉપયોગ કરવાથી માથાની ત્વચાથી નેચરલ ઑયલ ખત્મ થઈ જાય છે. જેના કારણે વાળ રફ થઈ જાય છે. 
 
2. રેશેજ 
સેંસીટીવ સ્કિન વાળા માટે લીંબૂ હાનિકારક સિદ્ધ થઈ શકે છે. નીંબૂમાં એસિડ હોવાના કારણે સેંસિટિવ સ્કિન પર રેશેજ પડી જાય છે. 
 
3. ડ્રાય સ્કિન 
લીંબૂ ડાઘથી રાહત મેળવા માટે ખૂબ ફાયદાકારી છે. પણ એનાથી સ્કિન ડ્રાય પણ હોય છે. આ સ્કિનની નમીને પહોંચાડે છે. 
 
4. ડાર્ક સ્પાટસ-
લીંબૂનો ઉપયોગ કર્યા પછી તરત તડકામાં ન નિકળવું. એનાથી ચેહરા પર ડાર્ક સ્પાટસ અને ખંજવાળ જેવી સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. 
 
5. ઘણા લોકો ડેંડ્રફથી બચવા માટે નીંબૂનો ઉપયોગ કરે છે. પણ વધારે લીંબૂમો ઉપયોગ કર્યા પછી વાળ સફેદ થઈ જાય છે. ક્યારે પણ વાળમાં ડાયરેક્ટ લીંબૂ ન લગાડો.