શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (10:24 IST)

Hair care- વૃદ્ધાવસ્થા સુધી વાળને કાળા રાખશે આ પાંદળીઓ

ઉમ્ર વધવાની સાથે મહિલાઓના વાળના રંગ સફેદ થવા લાગે છે. તેના માટે ઘણા પ્રોડક્ટ્સના ઉપયોગ કરે છે. કોઈ મેંહદીં લગાવે છે તો કોઈ કલર કરાવે છે. પણ એક એવી પાંદળી છે, જે તમારા વાળને વૃદ્ધાવસ્થા સુધી કાળા રાખશે. 
તે પાંદડીને મીઠી લીમડા કહેવાય છે. સરળતાથી મળતા લીમડાના ઘણા ઔષધીય ગુણ હોય છે. જાણકારો કહે છે કે મીઠી લીમડીના નિયમિત રૂપમાં ઉપયોગ કરાય તો લાંબા સમય સુધી વાળ કાળા જ રહે છે. 
 
આવી રીતે કરો ઉપયોગ 
 
વાળને કાળા રાખવા માટે સૌથી પહેલા લીમડાના પાન લો. તેને સૂકવ્યા પછી પાઉડર બનાવી લો. જ્યારે આ પાઉડર સારી રીતે બની જાય તિ તેમાં નારિયેળ તેલ મિક્સ કરી લો. અને સારી રીતે ઉકાળી લો. હવે દરરોજ રાત્રે આ તેલ વાળમાં લગાવો. આ તેલનો અસર ધીમે-ધીમે વાળ પર જરૂર જોવાશે અને તમારા વાળા કાળા રહેશે. 
 
ખોડો અને ખરતા વાળની સમસ્યાથી પરેશાન થનાર લોકોની ઘણી સંખ્યા છે. તેના માટે એ લોકો શૈમ્પૂ અને ઘણા રીતની વસ્તુઓના ઉપયોગ કરે છે. પણ લીમડા પણ ખોડાથી છુટકારા અપાવવામાં ખૂબ મદદગાર સિદ્ધા હોય છે. દૂધની સાથે લીમડા મિક્સ કરી લેપ બનાવો પછી રાત્રે વાળમાં લગાવી લો. આ લેપનો ઉપયોગ કરવાથી જલ્દી જ ખોડાથી છુટકારો મળી જશે.