વાળમાં લાંબો સમય સુધી તેલ ન નાખવાથી વાળ શુષ્ક, બેજાન અને નબળા પડી જાય છે. વાળના આરોગ્ય માટે જરૂરી છે કે વાળમાં હેયર ઓઈલ મસાજ કરવામાં આવે.