દાદીમાંના આ ઘરેલુ નુસ્ખા ડાર્ક હોઠોને બનાવી દેશે ગુલાબી અને મુલાયમ

મંગળવાર, 4 જુલાઈ 2017 (11:24 IST)

Widgets Magazine

ચેહરાની સુંદરતામાં હોઠોનુ વિશેષ મહત્વ છે. યુવતીઓ પોતાના હોઠને સુંદર બનાવવા માટે અનેક તરીકા જેવા કે લિપસ્ટિક, લિપબામ, મોઈશ્ચરાઈઝર ઉપરાંત તેમને પાઉટી બનાવવાની દરેક શક્ય કોશિશ કરે છે.  કેટલીક યુવતીઓના  હોઠને નેચરલી હોઠને નેચરલી કાળા હોય છે પણ કેટલાક લોકોના હોઠના રંગ ખૂબ ડાર્ક હોય છે. જેને તેઓ પિંક બનાવવા માટે અનેક ઉપાયો કરે છે.  આટલા ઉપાય અને બ્યુટી પ્રોડક્ટ અપનાવવાથી પણ હોઠ પર કોઈ અસર દેખાતી નથી. જો સતત લિપસ્ટિક લગાવીને હોઠને સુંદર બનાવવા માટે તો હોઠ કાળા અને બદસૂરત લાગવા માંડે છે. તમે કેટલાક ઘરેલુ ઉપાય અપનાવીને તમારા હોઠને નેચરલી પિંક કરી શકો છો.  આવો જાણીએ કેવી રીતે.. 
 
1. લીંબૂ અને મધ - લીંબૂમાં એવા ગુણ હોય છે જે હોઠ પરથી કાળા ધબ્બા દૂર કરવાનુ કામ કરે છે. તેથી 1 ચમચી મઘ અને 1/2 ચમચી લીંબૂનો રસ મિક્સ કરી લો. આ બંનેને સારી રીતે મિક્સ કરીને હોઠ પર લગાવો. 
 
2. ગુલાબની પાન - ડાર્ક લિપ્સને નેચરલી પિંક બનાવવા માટે ગુલાબના પાન લાભકારી છે.  ગુલાબના પાનને આખી રાત દૂધમાં પલાળીને મુકી દો. સવારે આ પાનને વાટીને હોઠ પર લગાવો અને સૂકાય આ પછી ધોઈ લો. તેનાથી હોઠનો રંગ હળવો ગુલાબી અને ચમકદાર થશે. 
 
3. દહી અને એલોવેરા - હોઠને ગુલાબી અને મુલાયમ બનાવવા માટે દહી અને એલોવેરાનું પેસ્ટ બનાવો અને લિપ્સ પર ઉપયોગ કરો. તેનાથી ખૂબ ફાયદો મળશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઘરેલુ નુસ્ખા Home-remedies-for-dark-lips Home Remedies Tips For Pink Lips

Loading comments ...

નારી સૌદર્ય

news

Monsoon kids care tips- વરસાદમાં આવી રીતે રાખો બાળકોનો ધ્યાન

આતો વરસાદનું મૌસમ બધાને બહુ પસંદ આવે છે પણ આ દિવસોમાં રોગ જલ્દી ફેલે છે. નાના બાળકોનો ...

news

સુંદરતા જાળવી રાખવા માટે ઉર્વશીને કરી બધી હદ પાર

એક્ટ્રેસ ઉર્વશી રોતેલાની સુંદરતાને તો દરેક કોઈ જાણે છે. તેમની આ સુંદરતાને જાણવી રાખવા ...

news

Tips- હવે બનશે રવાનો શીરો વધારે ટેસ્ટી અને મજેદાર

રવાનો શીરો બનાવતા સમયે આ ચિપચિપિયો બની જાય છે કે પછી તેમાં ગઠલા પડી જાય છે. હવે જ્યારે ...

news

આ 1 ઉપાય ક્યારે નહી ખરશે વાળ

બદલતા મૌસમનો અસર સીધો તમારી સ્કિન અને વાળ પર જોવાય છે. ગરમીઓ પછી માનસૂનનો મૌસમ આવે છે અને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine