રોજ કરો 10 મિનિટની આ કસરત, જાંઘની ચરબી ઉતરી જશે

શુક્રવાર, 18 ઑગસ્ટ 2017 (18:52 IST)

Widgets Magazine

જાડાપણાને કારણે મહિલાઓના પેટ અને જાંઘની આસપાસ વસા જમા થવા માંડે છે. તેમા મહિલાની બોડી શેપ ખરાબ થઈ જાય છે. જેને કારણે તેમને ખુલ્લા કપડા પહેરવા પડે છે.  જાંધ પર જામેલી વસાને ઓછુ કવુ ખૂબ પડાકરરૂપ હોય છે. જો તમે પણ તમારા થાઈસની ચરબી ઓછી કરવા માંગો છો  અને સેક્સી લુક આપવા માંગો છો તો અમે તમને કેટલીક એક્સરસાઈઝ વિશે બતાવીશુ જે જાંઘના ફૈટને ઘટાડવામાં સહાયક છે. 
 
1. સાઈકલિંગ - આ કસરત દ્વારા પણ તમે થાઈની ચરબી ઓછી કરી શકો છો. તેનાથી ફક્ત જાંઘ જ નહી પણ તમારા શરીરની પણ યોગ્ય શેપ મળશે. જમીન પર પેટના બળ પર સૂઈને તમારા પગને 90 ડિગ્રીની ઉપર લઈ જાવ..  પછી ટાંગને સાઈકલની જેમ ચલાવો. 1 મિનિટ આવુ કરીને ઘીરે ધીરે પગ નીચે લઈ આવો.. આ પ્રક્રિયાને 5 વાર દોહરાવો 
 
2. આ એક્સસાઈઝ પણ ખૂબ પ્રભાવી છે. તેનાથી પગનો દુખાવો પણ દૂર રહેશે. આવુ કરવા માટે પગને સીધા કરીને બેસી જાવ. પછી એક પગને બીજા જાંઘ પર મુકો અને બીજા પગને લાંબો મુકીને હાથથી પકડવાનો પ્રયાસ કરો.. તમારા પગને 5 મિનિટ સુધી પકડીને રાખો. આ પ્રક્રિયાને 10 વાર દોહરાવો.. 
 
3. લંજિસ - પગની વચ્ચે 3 સેંટીમીટરનું અંતર રાખીને ઉભા થઈ જાવ. હાથ વડે હળવુ વજન ઉઠાવો. જમણા પગની સાથે તમારો પગ આગળ વધારો અને ડાબી ટાંગ નમાવી દો. ઠીક આવુ ડાબા પગ સાથે કરો. આ પ્રક્રિયા 10 વાર કરો. 
 
4. ડીપ સ્કવૈટ્સ - તમારા બંને પગ પર ઉભા થઈ જાવ. હાથને તમારા ચેહરા સામે 12 ઈંચના અંતર પર લાવો. ઊંડો શ્વાસ લો અને તમારા ઘૂંટણને ફોલ્ડ કરો.. 90 ડિગ્રીનો ખૂણો બનાવો. 
 
5. દોરડા કૂદવા - જાંઘ પર જમા એકસ્ટ્રા ફેટને ઓછુ કરવા માટે તમારે નિયમિત રૂપે દોરડા કૂદવા જોઈએ. આ એક સરળ એક્સસાઈઝ છે.  આ ઉપરાંત તમે ચાહો તો દોડી પણ શકો છો. દોડવાથી જાંઘ પર દબાણ પડે છે જેનાથી તમને ફાયદો થશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જાંઘની ચરબી 10 મિનિટની આ કસરત ઘરેલુ ઉપચાર ઘરના નુસખા ઘરગથ્થું ઇલાજ દાદામાનું વૈદ્યું રોગનો ઇલાજ રસોડામાં Reduce-thigh-fat Ayurveda Homeopathy Meditation Naturopathy Health Tips Health News Gharelu Ilaz Health Advice Fitness Advice Home Remedies Gharelu Upchar Gharelu Nuskhe Fitness Tips Home Treatment Tips Advice On Health Problems

Loading comments ...

નારી સૌદર્ય

news

ચેહરા પર ભૂલીને પણ ન કરવું આ 7 વસ્તુઓનો ઉપયોગ, થશે નુકશાન

ચેહરાની સુંદરતા વધારવા માટે મહિલાઓ શું નથી કરતી. મોંઘા બ્યૂટી પ્રાડક્ટસ સિવાય એ ઘરેલૂ ...

news

Rainy seasonમાં તમારી ડાર્ક સ્કિનમાં લાવો ચમચમાતો નિખાર

દરેક છોકરીનો સપનો હોય છે કે એ વિશ્વની સૌથી સુંદર મહિલા હોય્ જો તમે હમેશા તમારી આસપાસના ...

news

પ્રેગ્નેંસીમાં શા માટે આવે છે સમસ્યા

આજકાલના સમયમાં અમારું રહેવું ખાવુંપીવું પહેલા કરતા બહુ બદલી ગયું છે. અમે વધારેપણ એવી ...

news

OMG! બે બેન જ શેયર કરી છે આવી વાતો

હમેશા સંબંધ અને વિશ્વાસ અને પ્રેમ મોહબ્બતથી બને છે. પણ બે બેનના વચ્ચે પ્રેમ કદાચ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine