ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (11:40 IST)

1 મહીનામાં વાળ લાંબા કરવા ફૉલો કરો આ ટિપ્સ

આ જે અમે તમને એક મહીનામાં વાળ લાંબા કરવાના ટીપ્સ જણાવી રહ્યા છે આ ટિપ્સ અજમાવીને તમાર વાળ લાંબા થઈ જશે. 
1. મસાજ 
વાળને મસાજ કરવું બહુ જરૂરી છે . એક તો તેનાથી બ્લ્ડ સર્કુલેશન સારું હોય છે. અને બીજો તેનાથી વાળ મજબૂત બને છે. ગર્મ તેલથી તમારા વાળની મસાજ કરો. મસાજ  કર્યા પછી ગર્મ ટોવેલથી તમારા વાળને ઢાંકી લો અને 2 કલાક પછી વાળને ધોઈ લો. 
 
2. આમળા
આમળા આ વાળને ખૂબ ફાયદાકારી ગણાય છે. દરરોજ તમારી ડાઈટમાં એક આમળા શામેલ કરો  કે પછી આમળા હેયર ઑયલથી માથાની મસાજ કરો. 
 
3. હેયર મશીન ઉપયોગ ન કરવી
ઘણી છોકરીઓ તમારા વાળને ક્યારે કલર કરાવે છે તો કયારે તેને સ્ટ્રેટ કરાવે છે. રીત-રીતેના એક્સપરિમેંટ કરવાથી વાળ સૂકા થઈ જાય છે અને વાળની મૂળ નબળી થાય છે. સારું હશે કે તમે હેયર મશીનના ઉપયોગ ન કરવું. 
 
4. આહાર 
વાળની ગ્રોથ વધારવા માટે સંતુલિત આહાર લેવું બહુ જરૂરી છે. તમારી ડાઈટમાં વિટામિંસ અને મિનરલ્સ શામેળ કરો. ત્યારથી તમારા વાળની ગ્રોથ વધશે. આ 
 
સિવાય ખૂબ પાણી પીવો જેથી તમારા વાળમાં નમી બની રહે છે. 
 
5. એલોવેરા
એલોવેરા તમારા વાળને મોઈશ્ચર અને ન્યૂટ્રિએંટ્સ પ્રદાન કરે છે .એ તમારા વાળ પર 1 કલાક માટે લગાવીને મૂકો અને પછી વાળને ધોઈ લો.