મેકઅપ લગાવવું જ નહી, હટાવવું પણ જરૂરી છે. જાણો આ 6 ટીપ્સ

બુધવાર, 10 જાન્યુઆરી 2018 (15:56 IST)

Widgets Magazine

-યોગ્ય રીતે ન હટાવવાથી આ સ્કિન પર બાકી રહી જાય છે અને ત્વચાને નુકશાન પહોંચાડે છે. 
 
-કપાસ કે રૂ પર જોજોબા ઑયલની કેટલાક ટીંપા લઈને પૂરી રીતે ચેહરા પર સારી રીતે સાફ કરો. 
 
-તેલ રોમછિદ્રમાં જઈ ગહરાઈથી ત્વચાને સાફ કરી મેકઅપ નિકાળવામાં મદદ કરે છે. 
 
-દૂધમાં લીંબૂ મિક્સ કરી ચેહરા પર ક્લીંજરના રીતે લગાવો. આ ત્વચાને સારી રીતે સાફ કરે છે. 
 
-વાષ્પ આપવી પણ મેકઅપ હટાડવાના નેચરલ તરીકો છે. તેનાથી ત્વચાને હીટ મળે છે અને ચમક વધે છે. 
 
-રૂ પર થોડું બેબી લોશન લગાવીને ચેહરા પર અપ્લાઈ કરો અને થોડીવાર પછી ચેહરાને ક્લીન કરી નાખો. 
 
 
ટમેટાની પ્યૂરી પણ તમારા મેકઅપ ઉતારવાના કામ આવી શકે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
મેકઅપ ગુજરાતી બ્યુટી ટીપ્સ બ્યુટી માટે ઘરેલુ ઉપાય બ્યુટી કેયર ત્વચા કેયર ઘરેલુ ઉપાય બ્યુટી માટે Skin Care Makeup Remove Tips Gujarati Beauty Tips કરચલીઓ દૂર કરવા માટે ઘરેલૂ ઉપાય Lifestyle લાઈફસ્ટાઈલ Beauty Care Makeup

Loading comments ...

નારી સૌદર્ય

news

વાંચવાની ટેવ બુદ્ધિને વિકસિત કરે છે. જાણો વાંચવાના 10 ફાયદા

તમે પણ જાણો છો વ્યાયામ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. તેથી લોકો જિમ ક્લબમાં જાય છે પણ શું તમે ...

news

કિચન ટિપ્સ - રોટલી સાથે મુકશો આદુના ટુકડા તો થશે આ ફાયદો

કિચનમાં જમવાનુ બનાવતી વખતે કેટલીક ખાસ ટિપ્સ અપનાવવાથી ખાવાનુ સ્વાદિષ્ટ બને છે અને સમયની ...

news

શિયાળામાં ચેહરા પર ન લગાવો આ 5 વસ્તુઓ ડાર્કનેસ વધી જશે

દરેક છોકરી ઈચ્છે છે કે તેની ત્વચા ગોરી અને ચમકદાર હોય તેના માટે છોકરીઓ ઘણા ઘરેલૂ તરીકા પણ ...

news

મહિલાઓ તેમની પર્સનલ પ્રોબ્લેમસને આ ઉપાયથી કરો દૂર

મહિલાઓ હમેશા રોગોનો સામનો કરે છે પણ સૌથી છિપાવે છે અને સારવાર પણ નહી કરે છે. આ સમસ્યાઓને ...

Widgets Magazine