શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 22 માર્ચ 2017 (00:02 IST)

ગોરી ત્વચા અને લાંબા વાળ માટે લગાવો મુલ્તાની માટી

મુલ્તાની માટી એક બહુ સારું બ્યૂટી પ્રોડકટ છે. જે ચેહરામાં કસાવટ લાવીને ત્વચાને વર્ષો વર્ષ જવા બનાવી રાખે છે. તેના ઉપયોગથી ડેડ સ્કિન પણ સાફ થઈ જાય છે. મુલ્તાની માટીને ખૂબસૂરતીનો ખજાનો કહેવાય છે. તેના પ્રયોગથી ત્વચા ખિલવાની સાથે-સાથે દમકે પણ છે. તેમાં રહેલ આયરન મેગ્નેશિયમ કેલ્સિસાઈટ જેવા પ્રાકૃતિક ઉપયોગી તત્વોથી ત્વચા અને વાળની સમસ્યાઓ  દૂર કરી શકે છે. 
1. જો તમારા બે મુહના વાળની સમસ્યા છે તો મુલ્તાની માટીથી બનેલું લેપ લગાવવાથી લાભ થશે.  એક ઈંડાને ફેટીને મુલ્તાની માટીના પાવડરમાં મિક કરી લેપ તૈયાર કરી લો પછી તેને તમારા વાળમાં લગાવો. સૂક્યા પછી તેને ધોઈ લો. હવે માથાની જેતૂનના તેલથી સારી રીતે માલિશ કરો. તમારા વાળ સ્વસ્થ થઈ જશે. 
 
2. ફુદીનાની કેટલાક પાનને મિક્સરમાં વાટી લો. તેમાં થૉડું દહીં મિકસ કરી અને  આ પેસ્ટને મુલ્તાની માતીમાં મિક્સ કરી લગાવવાથી ચેહરાના ડાઘ દૂર થઈ જશે. 
 
3. જો તમે તમારા વાળ સ્ટ્રેટ કરવા ઈચ્છો છો તો વાળ  ઘર પર સ્ટ્રેટ કરવા ઈચ્છી રહ્યા છો તો તમારા વાળ પર પેક લગાવો. તેનાથી તમારા પાર્લર બરબાદ કરવાની જરૂરત નહી છે. આ પેકથી ઘૂઘરાળ વાળ પણ સ્ટ્રેટ થઈ જાય છે. 
 
4. પપૈયાને મસલીને એક ચમચી લઈ લો અને પછી તેમાં બે ટીંપા મધ અને મુલ્તાની માટી મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ લગાવવાથી ચેહરા નિખરી જશે. 
 
5. ખીલથી પરેશાન છો તો મુલ્તાની માટીને પાણીમાં પલાળીને પેસ્ટ બનાવી લો. અને ચેહરા પર આ પેસ્ટ સૂક્તા સુધી લગાડો. 
 
6. ગુલાબજળને અને મુલ્તાની માટીમાં મિક્સ કરી લગાવવાથી ચેહરા પર નિખાર આવે છે. 
 
7. બે ચમચી મુલ્તાની માટીમાં ટમેટાનો રસ અને ચંદન પાવડર મિક્સ કરો. જો એક્સ્ટ્રા ગ્લો જોઈએ તો તેમાં થૉડી હળદર નાખી આ પેસ્ટને 10 મિનિટ સુધી લગાવીને અને પછી ચેહરા સાફ કરી લો.