Pubic Hair હટાવવાથી પહેલા આ વાતોંને જાણવુ જરૂરઈ છે, નહી થશે નુકશાન
પ્રાઈવેટ પાર્ટના અઈચ્છનીય વાળ એટલે કે પ્યુબિક હેરને હટાવવા માટે વેક્સીન, રેજર, હેયર રિમૂવલ ક્રીમ વગેરેનો સહારો લે છે. મહિલાઓ મોટા ભાશે શેવિંગનો રીતને અજમાવવા પસંદ કરે છે કારણ કે આ
સસ્તુ છે અને તેને તેમની સગવળ અનુસાર કરી શકાય છે. ભલે તેનાથી વાળ નિકળી જાય પણ તેના ઘણા નુકશાન પણ હોય છે. ચાલો જાણીએ પ્યૂબિક હેયર હટાવતા નુકશાન અને શું સાવધાનીઓ રાખવી
જોઈએ.
ઈંફેક્શનનો ખતરો
કારણ કે વાળ વેજાઈનાને પ્રોટેક્શન આપવાનો કામ કરે છે તેથી હટાવવાથી ખતરો વધી જાય છે. તેનાથી યોનિમાં બેક્ટીરિયા અને જીવાણુ આરામથી પ્રવેશ કરી શકે છે. તેમજ વાળ હટાવવા માટે જે વસ્તુઓના
ઉપયોગ કરાય છે તે પણ સંક્તમણની શકયતા વધારે છે.
ખંજવાળની સમસ્યા
પ્રાઈવેટ પાર્ટના અઈચ્છનીય વાળ હટાવવાથી ખંજવાળ, બળતરા અને રેશેજની સમસ્યા થઈ શકે છે. હકીકતમાં હેયર રિમૂવલ ક્રીમ વેજાઈનાના પીએચ લેવલ બગાડી નાખે છે. જેનાથી ડ્રાઈનેસ અને ખંજવાળ થઈ શકે છે. તેમજ વાળની ગ્રોથ ફરીથી થવાથી પણ મહિલાઓને મુશ્કેલીઓ થઈ શકે છે.
ઈજા થવાની શકયતા
તેના માટે મહિલાઓ રેજર હાર્ડ કેમિક્લસ યુક્ત ક્રીમનો સહારો લે છે જેનાથી ઈજા પણ થઈ શકે છે. તેમજ પ્રાઈવેટ પાર્ટમાં પરસેવા જમવાના કારણે ઈજા થઈ શકે છે.
જનનાંગ ક્ષેત્રની પાસે ફોલ્લા
પ્યૂબિક હેયર હટાવતા રેજર ક્રીમથી કેટલીક મહિલાઓને એલર્જી અને ફોલ્લા પણ નિકળી જાય છે. કારણકે દરેક કોઈની સ્કિન એક જેવી નથી હોય. તેથી જરૂરી છે કે આ વસ્તુઓ દરેકને સૂટ કરે.
પ્યૂબિક હેયર હટાવતા સમયે કાળજી રાખવી
- હમેશા લુબ્રિકેટ કે શેવિંગ ક્રીમનો ઉપયોગ કરવું.
- બળતરાને ઓછું કરવા માટે પ્યૂબિક હેયર હટાવ્યા પછી માશ્ચરાઈજરનો ઉપયોગ કરવું.
- જો રેજર બર્નની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેના ઓછા થયા પછી જ શેવિંગ કરવી.
- આ વચ્ચે તમે પ્યૂબિક હેયરને ટ્રીમ કરી શકો છો.
- પ્રાઈવેટ પાર્ટના વાળ રિમૂવ કરતા હમેશા અરીસો પાસે રાખવુ જેથી તમે તેને સરળતાથી જોઈને હટાવી શકો.