માત્ર 2 રૂપિયામાં મેળવો ગોરી ત્વચા

મંગળવાર, 15 મે 2018 (15:20 IST)

Widgets Magazine

દરેક છોકરી ઈચ્છે છે કે તેમનો રંગ ગોરા હોય. તેના માટે ન જાણે એ કેટલા બ્યૂટી ટ્રીટમેંટનો લેવે છે. એવામાં એ ભૂલી જાય છે કે તેમના ઘરમાં પણ એવી ઘણી વસ્તુઓ છે જેનું ઉપયોગ કરીને એ ખૂબસૂરત ત્વચા મેળવી શકે છે. જી હા અમે વાત કરી રહ્યા છે, સિંધાલૂણની. મીઠુંને તમે અત્યાર સુધી ભોજનમાં ઉપયોગ કર્યું હશે તો, આજે મીઠાને ચેહરા પર ઉપયોગ કરાય. 
સિંધાલૂણમાં એવા ઘણા ગુણ હોય છે. જે સ્કિનને હેલ્દી રાખવામાં ખૂબ મદદગાર હોય છે. જાણો તેના બ્યૂટી ફાયદા... 
* મીઠું અને ઓટમીલ(સ્ક્રબ) 
ઓટમીલ અને સિંધાલૂણને સારી રીતે મિક્સ કરી લો અને તેમાં થોડા ટીંપા લીંબૂનો રસ અને બદામનો તેલ મિક્સ કરો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી સ્ક્રબ તૈયાર કરી લો. પછી તેનાથી તમારા ચેહરાને હળવા હાથથી સ્ક્રબ કરો. થોડી વાર સ્ક્રબ કર્યા પછી ચેહરાને હૂંફાણા પાણીથી ધોઈ લો. 
* મીઠું અને જેતૂનનો તેલ 
થોડા મીઠું અને જેતૂનનનો તેલ મિક્સ કરી લો. હવે આ પેસ્ટને તમારા ચેહરા પર લગાવો અને સ્ક્રબની રીતે રગડવું. આવું કરવાથી ચેહરાની બધી ડેડ સ્કિન બહાર નિકળી જશે. 
 
આ બધા સિવાય સિંધાલૂણનો ઉપયોગ કરવાથી ચેહરા માત્ર ગોરા જ નહી પણ ફોડા-ફોડલીઓ અને ખીલ અને બ્લ્કહેડસ જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

જાણો કેવી રીતે ઉનાળામાં પણ ફ્રેશ રહેવું આ છે 5 ઉપાય

1. ફેસવૉશ- મોઢું ધોવ માટે એક સારું ફેશવૉશનો ઉપયોગ કરો. જે તમારી સ્કિનને હમેશા કુલ ફ્રેશ ...

news

Mother's Day: દિકરીઓની પ્રાઈવેટ વાતો જાણવા માટે શુ શુ કરી છે મા.. આ રહ્યા 5 પુરાવા

બાળકો ભલે કેટલા પણ મોટા કેમ ન થઈ જાય પોતાની મમ્મી માટે તેઓ હંમેશા જ બાળકો જ રહે છે. દરેક ...

news

સૌદર્ય માટે વિક્સના આ 8 ચમત્કારિક ઉપાય(See Video)

સૌદર્ય માટે વિક્સના આ 8 ચમત્કારિક ઉપાય(See Video)

news

Mother's day-મદર્સ ડે પર મોકલો સંદેશ

માં, માતાજી, આઈ, મમ્મી અમ્માથી લઈને મમ્મા -મોમ દરેકના એક ખૂબ નજીકના સંબંધનું પ્રતીક છે. ...

Widgets Magazine