રાત્રે સૂતી વખતે BRA પહેરવી જોઈએ કે નહી ?

મંગળવાર, 23 મે 2017 (15:22 IST)

Widgets Magazine
bra

રાતના સમયે સૂતી વખતે અનેક મહિલાઓ બ્રા પહેરીને નથી સૂતી. જેનુ એક જ કારણ છે ચેનની શ્વાસ. પણ કેટલીક એવી પણ મહિલાઓ છે જેમને રાત્રે બ્રા પહેર્યા વગર ઉંઘ આવતી નથી. ડોક્ટરો મુજબ રાત્રે સૂતી વખતે તમે બ્રા પહેરો છે કે નહી તેનાથી કોઈ ફરક નથી પડતો.  મતલબ એ છે કે રાત્રે બ્રા પહેરીને સૂવાનો કોઈ ફાયદો નથી તો નુકશાન પણ નથી.  પણ એ તમારા પર નિર્ધારિત છે કે રાત્રે બ્રા પહેરી તમે કેટલુ સહજ અનુભવ કરો છો. પણ આ વાતનુ ધ્યાન રાખો કે તમે રાત્રે સૂતી વખતે બ્રા પહેરીને સૂવા માંગો છો તો એક લાઈટ વેટ અને ઢીલી બ્રા પહેરો. 
 
ટાઈટ બ્રા તમને રાત્રે સૂતી વખતે પરેશાન કરી શકે છે.  આ ઉપરાંત જો તમારી બેસ્ટ મોટા આકારની છે તો પણ તમે રાત્રે બ્રા પહેરીને સૂઈ શકો છો. જેનાથી તે ઢીલી ન પડે. સૂતી સમયે બ્રા પહેરવાથી રક્તના પરિસંચરણમાં અવરોધ આવે છે.  જો તમે ઈલાસ્ટીકવાળી ટાઈટ ફિટ બ્રા પહેરો છો તો આવુ થવાની શક્યતા છે.  આવી પરિસ્થિતિમાં તમે સ્પોર્ટ્સ બ્રા નો વિકલ્પ પસંદ કરો. જે વધુ આરામદાયક રહેશે.  આમ તો તમારે રાત્રે બ્રા ઉતારીને સૂવુ જોઈએ કારણ કે આખો દિવસ અને આખી રાત બ્રા પહેરી રાખવાથી એ સ્થાન પર પિગમેંટેશન વધી જાય છે જ્યાની ઈલાસ્ટિક ટાઈટ હોય છે.  તેથી જો તમે બ્રા પહેરીને સૂતા હોય તો ઢીલી પહેરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

Beauty- વાળ અને ચેહરા માટે બેસ્ટ છે Bhindi

ભીંડા ખાવામાં બધાને સ્વાદિસ્ટ લાગે છે . આ આરોગ્ય માટે બહુ લાભદાયક હોય છે. તેમાં ફાઈબર, ...

news

જો ખીરું પાતળું બની જાય તો..

જો ખીરું પાતળું બની જાય તો.. જો તમે સાઉથ ઈંડિયન ડિશ બનાવાના શૌખીન છો અને ઘરે જ બેટર ...

news

Home tips- ચાપત્તીના ઘરમાં ઉપયોગ

1. અરીસાની સફાઈ એને પાણીમાં ઉકાળી ઠંડા કરે ગાળી લો અને આ પાણીને સ્પ્રે બોટલમાં નાખી ...

news

Beauty- Used Tea (ચાપત્તી) ને ફેંકશો નહી, જાણો બ્યૂટી ફાયદા

હમેશા અમે લોકો એક ચાપત્તી વાપર્યા પછી તેને ફેંકી નાખીએ છે પણ તમને જણાવી દીએ કે આ વાપરેલી ...

Widgets Magazine