આજકાલ છોકરીઓ કેળાનો ખાવા કરતા વધુ ઉપયોગ આને માટે કરે છે

ગુરુવાર, 13 જુલાઈ 2017 (14:11 IST)

Widgets Magazine
banana benefits


ફળમાં કેળાને બહુ ફાયદાકારી ગણાય છે. કેળા ખાવાથી ઘણા રોગો દૂર હોય છે અને શરીર પણ સ્વસ્થ રહે છે. 
કેળા બજારમાં ખૂબ સરળતાથી ઓછા મૂલ્ય પર મળી જાય ચે. કેળામાં ભરપૂર માત્રામાં અને આયરન હોય છે. કેળા ખાવાથી ઘણા ફાયદા છે, જેમ કે કેળા ખાવાથી વજન વધી જાય છે. તેથી પાતળા લોકોને ખાવાની સલાહ અપાય છે. દરરોજ કેળાનો સેવન કરવાથી શરીરની લંબાઈ તેજીથી વધે છે. 
કેળાનો બનાવવો  
પણ શું તમે જાણો છો કે આજકાલ મહિલાઓ કેળા ખાવાથી વધારે તેનો  ફેસ પર લગાવવા માટે ઉપયોગ કરે છે. તેના માટે કેળા ફેસપેક તૈયાર કરાય છે. કેળાને મેશ કરીને તેમાં થોડું મધ મિક્સ કરી ફેસપેક તૈયાર કરાય છે અને પછી આ ફેસપેકને ચેહરા પર લગાય છે. ફેસપેક લગાવવાના એક કલાક પછી ચેહરા ને ઠંડા પાણીથી ધોઈ લે છે. આવું કરવાથી ચેહરામાં ચમક આવે છે અને ચેહરા ગોરો થઈ જાય છે. ખરેખરાઅ ફેસપેક બનાવું બહુ જ સરળ અને સસ્તો છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

કૂકિંગ-Tips- બાફતા સમયે હવે બટાકા ફાટશે નહી

જો બટાટા બાફ્તા સમયે એ ફાટેલા નજર આવે છે તો તેની અંદર પાણી પણ ઘુદી જાય છે. તો વેબદુનિયા ...

news

વરસાદમાં ભીના કપડાને સુકાવાના સરળ ઉપાય

વરસાદમાં મૌસમમાં સૌથી વધારે પરેશાની ભીના કપડાના કારણે હોય છે. કારણકે કપડા ધોયા પછી તેને ...

news

Rainy seasonમાં તમારી ડાર્ક સ્કિનમાં લાવો ચમચમાતો નિખાર

દરેક છોકરીનો સપનો હોય છે કે એ વિશ્વની સૌથી સુંદર મહિલા હોય્ જો તમે હમેશા તમારી આસપાસના ...

news

uses of potato- જાણો કેવી રીતે બટાટાનો રસ ત્વચાને નિખારે છે

બટાટા એવી શાક છે જે દરેક કોઈને પસંદ હોય છે.ઘણા બાળકો એવા હોય છે. જે સવારે બટાકાનું શાક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine