વેક્સિંગ કરાવતા પહેલા આ વાતોનો ધ્યાન રાખો. નહી થશે વધારે દુખાવો

સોમવાર, 28 મે 2018 (15:14 IST)

Widgets Magazine

વેકસિંગ કરાવતા પહેલા અને તે પછી કેટલાક મહત્વપૂર્ણ બાબતોની સંભાળ રાખવી એ મહત્વનું છે. આવું ન કરતાં, વેક્સિંગના કારણે ઘણી, ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે
 
જો તમે દર મહિને વેકસિંગ કરાવો છો તો, વચ્ચે-વચ્ચે વાળ દૂર કરવા માટે શેવ ન કરવી.
આનાથી નવા વાળ સખત બની જાય છે અને પછી કરાવવામાં સમસ્યા આવે છે. 
જેને ત્વચા સંબંધી કોઈ સમસ્યા છે, કપાયેલું છે કે ઘા છે તો તેને વેક્સિંગ નહી કરાવી જોઈએ. 
ઘણી વાત વેક્સિંગના સમયે ત્વચા કપાઈ જાય છે જેનાથી સંક્રમણનો ખતરો થઈ શકે છે. 
તેથી જલ્દી જ કપાયેલા સ્થાનને ઠીક કરો. વેક્સિંગ પછી હાથ -પગની સફાઈનો ધ્યાન રાખવું બહુ જરૂરી છે. 
કોઈ પણ અવસરમાં શામેળ હોવાથી ઠીક પહેલા વેક્સિંગ ન કરાવવી. કારણકે તમને ખબર નહી હોય કે શું ઈફેક્ટ થશે. 
તેથી વેક્સિંગ બે-ત્રણ દિવસ પહેલા જ કરાવી લો. 
જો વેક્સિંગ કરાવવાના 24 કલાક સુધી દુખાવો, બળતરા કે હાથ-પગમાં સોજો આવે તો તરત કોઈ ત્વચા રોગ વિશેષજ્ઞથી કંસલ્ટ કરવી. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

નારી સૌદર્ય

news

મહિલાઓ આ કારણે પીરિયડસના સમયે રસોડામાં જતી નથી( See Video)

મહિલાઓ આ કારણે પીરિયડસના સમયે રસોડામાં નહી જતી(Why are Hindu women not allowed to enter ...

news

વૈક્સિંગ કરતા પહેલા અપનાવશો આ ટિપ્સ તો 2 મહિના પહેલા નહી આવે વાળ...

વૈક્સિંગથી આપણી સ્કિન સુંદર અને સ્મૂથ તો થઈ જ જાય છે સાથે જ આપણા અણગમતા વાળથી પણ છુટકારો ...

news

સેનિટરી પેડ ખરીદતા પહેલા જરૂર રાખો આ વાતોનું વિશેષ ધ્યાન, કામ લાગશે આ ટિપ્સ

પીરિયડસ હોવું એક નેચરલ પ્રોસેસ છે. દરેક છોકરી પીરિયડસમાં થતી બ્લીડિંગને રોકવા માટે ...

news

છાશથી બનેલો ફેસ પેક તમને આપશે ચમકદાર ત્વચા

ઉનાડામાં છાશ અને લસ્સીનો સેવન ખૂબ કરાય છે. સ્વાદમાં તો એ મજેદાર લાગે જ છે. શરીરમાં પણ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine