આ નવરાત્રિ પર લેવું છે Smartphone તો આ છે બેસ્ટ 5 ઑફર્સ
આ નવરાત્રિ પર લેવું છે Smartphone તો આ છે બેસ્ટ 5 ઑફર્સ
નવરાત્રિની સાથે જ ખરીદદારીના મૌસમ પણ શરૂ થઈ ગયું છે. દરેક કંપનીઓ ઉપભોક્તાને લોભ માટે આકર્ષક કીમતોમાં એમના પ્રોડ્કટ્સ પેશ કરી રહી છે એના માટે અ કંપનીઓ ઈકોમર્સ વેબસાઈટ જેમ કે Flipkart, Amazon અને Snapdeal નો સહારો લઈ રહી છે જે લોકો સ્માર્ટફોનના દીવાના છે એના
માટે અત્યારે મોબાઈલ ફોન લેવા માટે સારો ઉપાય છે. આશરે દરેક કંપનીઓએ એમની કીમતોમાં કપાવો કર્યા છે.
આવો અમે તમને જણાવીશ એક કયું મોબાઈલ કેટલું સસ્તું.
1- Moto G4 Plus 32 GB
અમેજનની વેબસાઈટ પર મોટો જી 4 પ્લસ મોબાઈલ લેવાથી તમે પોતે ફાયદામાં રહીશ. કંપની આ મોબાઈલ પર 1500 રૂપિયાની છૂટ આપી રહી છે. પહેલા આ મોબાઈલ 14,999માં મળી રહ્યું હતું હવે એમના કીમત ઘટીને 13,499 રૂપિયા થઈ ગયા છે. મોટો જી 4 પ્લ્સ સ્માર્ટફોનમાં છે 5.50 ઈંચનો 1080x1920 પિક્સલ ડિસ્પ્લે 1.5 ગીગાહર્ટજ પ્રોસેસર , 3 જીબી રેમ અને 16 મેગપિક્સલના રિયર કેમરા
2- Samsung Galaxy On8
સેમસંગ ગેલેક્સી ઑન 8 સ્માર્ટફોનનો વિક્રય એક દિવસ પહેલા જ ભારતમાં શરૂ થઈ ગઈ છે. આ ફોનને અત્યારે પણ માત્ર ફ્લિપકાર્ટથી જ ખરીદી શકો છો. આ ફોનને 15,900માં લૉંચ કર્યા હતા. પણ ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેજ સેલના સમતે આ સ્માર્ટફોન 14,900 રૂપિયામાં ઉપલબ્ધ છે. સ્માર્ટફોન બ્લેક, ગોલ્ડ અને વ્હાઈટ કલર વેરિએંટમાં મળશે. ઑન 8 માં 5.5 ઈંચ ફૂલ એચડી એસએમોલેડ ડિસ્પ્લે છે. આ ફોનમાં 1.6 ગીગાહર્ટજ ઓક્ટો-કોર પ્રોસેસર આપ્યું છે. ફોનમાં 3 જીબી રેમ છે. ઈનબિલ્ટ સ્ટોરેજ 16 જીબી છે જેને માઈક્રોએસડી કાર્ડથી 128 જીબી સુધી વધારી શકાય છે.
3- LeEco Le 2
લેઈકો લી 2 સ્માર્ટફોન 10 હજાર રૂપિયાની રેંજમાં તમે લઈ શકો છો. ફ્લિપકાર્ટ પર આ ફોન 1500 રૂપિયાની છૂટ મળી રહી છે. અત્યારે આ ફોનને લેવા માટે તમને માત્ર 10,499 રૂપિયા ખર્ચ કરવા થશે. એમની સ્ક્રીન 5.5 ઈંચ વગર બોર્ડર વાળી એચડી ડિસ્પ્લે સે લેસ છે. એમના પ્રાઈમરી કેમરા 16 જ્યારે ફ્રંટ કેમરા 8 મેગાપિક્સલનું છે. 3000 એમએચની ક્ષમતા વાળી બેટરીથી લેસ આ સ્માર્ટફોન 4 જી નેટવર્ક પર કામ કરવા યોગ્ય છે.
4- Micromax Canvas 5 E481
માઈક્રોમેક્સ કેનવાસ ફોન સ્નેપડીલ પર અત્યારે માત્ર 8874 રૂપિયામાં મળી રહી છે. આ ફોન 14999 રૂપિયામાં લૉંચ કરી હતી. અને એમના દામ અત્યારે 42 ટકા ઓછા છે. કેનવાસ 5 લાઈટના ફીચર્સની વાત કરીએ તો એમાં 5.2 ઈંચ ફુલ એચડી સ્ક્રીન આપી છે. 1.3 GHz મીડિયા ટેક કવાર્ડકોર પ્રોસેસર વાળા આ ફોનમાં 3 જીબીની રેમ આપી છે. આ ફોન માં 16 જીબીની ઈંટરનલ મેમોરી આપી છે. જેને વધારી શકાય છે. ફોટોગ્રાફી ફ્રંટની વાત કરે તો આ ફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમરા છે. અહીં 5 મેગાપિક્સલનો ફ્રંટ ફેસિંગ કેમરા છે. કંપનીના આ નવું સ્માર્ટફોન 4G ટેકનીક સાથે આવશે.
5- Mi Max (32GB, Silver)
શાઓમીના Mi મેક્સના વાત કરે તો એને એક વર્ષ 14,999 રૂપિયામાં લોણ્ચ કર્યા હતા અને સ્નેપડીલ પર એમની કીમતમા6 1000 હજાર રૂપિયા કપાતો કર્યા છે. આ ફોન અત્યારે 13,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. Mi Max ફેબલેટમાં 6.44 ઈંચનો ડિસ્લ્પે સ્ક્રીન આપ્યું છે. આ એક ડુઅલ સિમ ડુઅલ સ્ટેંડબાય ફેબલેટ છે. હેંડસેટના રિયર કેમરા 16 મેગાપિક્સલ અને ફ્રંત કેમરા 5 મેગાપિક્સલનું છે. 4 જી નેટવર્કને સપોર્ટ કરતા એમઆઈ મેક્સ ફેબલેટની બેટરી 4850 એમએચ પાવરની છે.