1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 3 જૂન 2015 (16:31 IST)

ઓરિજિનલ છે 'મેક ઈન ઈંડિયા' નો લોગો, સ્વિસના વાઘ જેવા ઉબાઉ નથી

મોદી સરકારે એ રિપોર્ટને રદ્દ કરી દીધી છે. જેમા લખવામાં આવ્યુ છે કે 'મેક ઈન ઈંડિયા' નો લોગો સ્વિસ બેંકની એક જાહેરાતથી પ્રેરિત છે. સરકરે કહ્યુ કે આના પ્રતીકમાં એક ગતિશીલ વાઘ છે.  જ્યારે કે સ્વિટ્જરલેંડની જાહેરાતમાં એક ઉબાઉ તસ્વીર છે.  
 
ઓદ્યોગિક નીતિ અને સંવર્ધન વિભાગમાં સચિવ અમિતાભ કાંતે ટ્વિટર પર બધી 30 'મેક ઈન ઈંડિયા' લોગોની તસ્વીરો નાખી છે અને કહ્યુ કે તે બધામાં ગતિશીલ વાઘ છે અને તેમાથી કે પણ ઉબાઉ સ્વિસ વાઘ સાથે મેળ ખાતો નથી.