મંગળવાર, 21 મે 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
»
વ્યાપાર
»
વ્યાપાર સમાચાર
Written By
Last Modified:
બુધવાર, 16 એપ્રિલ 2014 (15:28 IST)
ગુજરાતના ત્રણ મુખ્યમંત્રીઓએ પણ લાખોની જમીન અદાણીને પાણીના ભાવે આપી હતી .
દિલ્હી
ગુજરાતના જાણીતા અદાણી બીઝનેસ ગ્રુપને નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કરોડોની જમીન પાણીના ભાવે આપી દેવાનો આરોપ
અવારનવાર વિપક્ષ કરી રહ્યો છે ત્યારે એવી હકીકત સામે આવી રહી છે કે ગૌતમ અદાણીને રાજ્યના અગાઉના ત્રણ મુખ્યમંત્રીઓએ પણ
જમીનો ફાળવીને લાભ કરી આપ્યો હતો.
1993 માં કાંગ્રેસના ટેકાથી ચાલી રહેલી ચીમનભાઇ પટેલની સરકારે મુંદ્રામાં દોઢેક લાખ રૂપિયાની કિમતની થતી 940 હેકટર ખરાબાની
જમીન માત્ર દોઢ રૂપિયા પ્રતિ ચોરસમીટરના ભાડે આપી હતી એ પછી 1997 માં કાંગ્રેસના ટેકાથી બનેલી શંકરસિંહ વાઘેલાની સરકારે
પણ 1.20 રૂપિયા. પ્રતિ ચો.મીના ભાડે 120 હેકટર જમીન પોર્ટ બનાવવા આપી હતી, જેની કિમત હતી 15,00,000 લાખ રૂપિયા.
અદાણીને જમીન આપવાનો સિલસિલો ભાજપની સરકારમાં પણ ચાલુ રહ્યો હતો. 1999 માં કેશુભાઇ સીએમ પદ નીચે બનેલી ભાજપની
સરકારે પણ સાડા આઠ કરોડ રૂપિયાની કિમતની 700 હેકટર જમીન 10.50. રૂપિયા. પ્રતિ ચો.મીના ભાવે પોર્ટ બનાવવા આપી હતી.
જો કે મોદી સરકારમાં અદાણીએ અદદ જમીન અપાઇ તેમાં કોઇ શંકા નથી 2005 માં સ્પેશિયલ ઇકોનોમી ઝોન બનાવવા મોદી સરકારે
57 કરોડ રૂપિયાની 5,590 હેકટર જમીન 14.50 રૂપિયા પ્રતિ ચો.મીના ભાડે આપી હતી..
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી
Rajiv Gandhi- રાજીવ ગાંધીની પૃણ્યતિથી રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી તે કેવી રીતે શોધયુ, તે માનવ બોમ્બ હતો 21 મે 1991ના રોજ રાજીવ ગાંધીની તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં હત્યા કરવામાં આવી હતી
International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા
International Tea Day 2024 આંતરરાષ્ટ્રીય ચા દિવસ 2005 થી ઉજવવામાં આવે છે. પહેલા ચા ઉત્પાદકો આ દિવસ 15 ડિસેમ્બરે ઉજવતા હતા. પરંતુ
આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા
આ તેલના ઉપયોગથી નસોમાં બેડ કોલેસ્ટ્રોલ જમા થાય છે, જેનાથી હાર્ટની બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. ધ જર્નલ ઑફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર પામ તેલ બેડ કોલેસ્ટ્રોલને વધારે છે. તેથી, ઉચ્ચ કોલેસ્ટ્રોલ ધરાવતા લોકોએ આ તેલનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
ગધેડો અને ધોબી
Child story- એક ગરીબ ધોબી હતો તેમની પાસે એક ગધેડો હતો તે ખૂબ નબળો થઈ ગયો હતો કારણ તેને ખૂબ ઓછુ ખાવા- પીવા મળતુ હતુ.
ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું
ચતુરંગ દંડાસન કરોડરજ્જુની સહનશક્તિ અને સ્થિરતામાં સુધાર કરવામાં મદદ કરે છે. તે સિવાય આ કોર માંસપેશીઓની તાકાતને વધારે છે અને પીઠના દુખાવાઅ અને ખતરાને ઓછુ કરી શકે છે. ચતુરંગ
વીડિયો
Watch More Videos
નવીનતમ
Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા
બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને તેના પતિ રણવીર સિંહ લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં મતદાન કરવા માટે મતદાન મથક પર જોવા મળ્યા હતા. આ દરમિયાન દીપિકા પાદુકોણ તેના બેબી બમ્પને લૂઝ-ફિટિંગ શર્ટમાં છુપાવતી જોવા મળી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ
અભિનેત્રી યામી ગૌતમ અને આદિત્ય ઘર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં હતા. જે દિવસથી અભિનેત્રીએ એલાન કર્યુ હતુ કે તે માતા બનવાની છે બધા તેમના બાળકના જન્મની રાહ જોઈ રહ્યા હતા.
શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ
શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર તે પોતાની તસ્વીર શેયર કરીને ચર્ચામાં બની રહે છે. હવે તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના ઈસ્ટાગ્રામ એકાઉંટ પર પુત્ર સાથે કેટલીક તસ્વીર અને વીડિયો શેયર કર્ય અછે. જેમા તેની અદાઓ જોઈને ફેંસ લટ્ટૂ થઈ ગયા છે.
સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે
સારા અલી ખાન પણ તેની લવ લાઈફને લઈને ઘણી ચર્ચામાં છે. તેનું નામ કાર્તિક આર્યનથી લઈને ક્રિકેટર શુભમન ગિલ સુધી દરેક સાથે જોડવામાં આવ્યું છે
'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ 22 એપ્રિલ 2024થી ગાયબ હતા. હવે 25 દિવસ બાદ તે ઘરે પરત ફર્યો છે. અભિનેતાની પૂછપરછ કર્યા બાદ પોલીસે તેના ગુમ થવાનું કારણ જણાવ્યું છે.
લેટેસ્ટ સમાચાર
12 સાયન્સ પછી શું કરવું- NEET ના વગર આ ટૉપ કોર્સેસમાં પણ બનાવી શકો છો કરિયર લાખ સુધી થઈ શકે છે પગાર
12માં Biology ની સાથે અભ્યાસ કરનારા વધારે પણુ વિદ્યાર્થીની ઈચ્છા એક ડાક્ટર બનવાની હોય છે. ભારતમાં ડાક્ટરો અભ્યાસ કરવા માટે NEET (UG/PG)ની પરીક્ષા આપવી પડે છે. દર વર્ષે લાખો ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લે છે, જેમાંથી બહુ ઓછા તેમના માર્ક ક્રેક કરવામાં સક્ષમ છે.
સ્ટેજ પર દુલ્હનને ગિફ્ટ આપ્યા બાદ તે વ્યક્તિએ અચાનક વરરાજા પર હુમલો કર્યો
Viral video- લગ્નના ઘણા વીડિયો અવારનવાર ઇન્ટરનેટ પર વાયરલ થતા હોય છે. જેમાં લગ્નમાં ડાન્સ, વર-કન્યાની એન્ટ્રી અને મારપીટ જેવા અનેક વીડિયો વાયરલ થતા રહે છે.
IPL નો 10 વર્ષ જૂનો રેકોર્ડ રિપીટ કરીને જ RCB બનશે ચેમ્પિયન, લીગના ઈતિહાસમાં માત્ર KKR એ જ કર્યું છે આ કારનામુ
Royal Challengers Bengaluru: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સતત 6 મેચ જીતીને પ્લેઓફમાં પહોંચી ગયું છે. પરંતુ તેના માટે ટ્રોફી સુધી પહોંચવું આસાન નથી. ચેમ્પિયન બનવા માટે તેણે IPLના 10 વર્ષ જૂના રેકોર્ડને રિપીટ કરવો પડશે.
ઈરાનના રાષ્ટ્રપતિના નિધન પર ભારતમાં રાજ્ય શોકની જાહેરાત
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી અને વિદેશ મંત્રીના નિધન પર ભારતમાં એક દિવસીય રાજ્ય શોકની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે આજે (21 મે) ઈરાનના રાષ્ટ્રપતિના સન્માનમાં, ભારતભરની તમામ ઈમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી લહેરાશે જ્યાં તે નિયમિતપણે લહેરાવાય છે
પ્રચંડ ગરમી ઝાડાઊલટી, ટાઇફોઇડ રોગચાળા વકર્યો
અમદાવાદ પ્રચંડ ગરમી પડી રહી છે તેમ છતાં બહારનું ખાવાપીવાનું નહિ ટાળતાં અને તાપમાં નીકળતાં નાગરિકોને ઝાડાઊલટી, ટાઇફોઇડ તથા કોલેરા જેવા ગંભીર રોગચાળાનો ભોગ બનવું પડી રહ્યું છે.