ભારતની આર્થિક દર સ્થિર રહેશે:HSBC

વાર્તા| Last Modified શુક્રવાર, 31 જુલાઈ 2009 (16:55 IST)

નાણાકિય સંસ્થાન એચએસબીસીએ કહ્યુ કે વરસાદી અસરના કારણે 19 ટકાની કમી આવવા છતાં ચાલૂ નાણાકિય વર્ષમાં ભારતની આર્થિક વિકાસ સ્થિર રહેશે.

એચએસબીસીએ ભારતીય અર્થવ્યવસ્થા પર પોતાનું અનુમાન લગાવતા કહ્યુ કે ચાલૂ નાણાકિય વર્ષમાં સમગ્ર ઘરેલુ ઉત્પાદનનો વિકાસ દર 6.2 ટકા રહેશે. એચએસબીસીએ આવનાર નાણાકિય વર્ષ 2010..11 માટે અર્થવ્યવસ્થાના વિકાસ દરનો અનુમાન 8 ટકા લગાવ્યુ છે.

જોકે છેલ્લા સાત વર્ષમાં પહેલીવાર દેશ ઓછા વરસાદની સ્થિતિ સામે લડવાની તૈયારી કરી રહ્યુ છે. છેલ્લા બે દશકોમાં આ સ્થિતિ બીજીવાર પેદા થઈ છે.


આ પણ વાંચો :