ભારતમાં ઝડપી મોબાઈલ એરપોર્ટ

શિલાંગ| ભાષા| Last Modified શનિવાર, 19 એપ્રિલ 2008 (15:23 IST)

શિલાંગ. દેશના વિમાનન ક્ષેત્રમાં હવે ખુબ જ ઝડપી મોબાઈલ એરપોર્ટ હશે કેમકે ચેક ગણરાજ્ય પોતાના તાજા અનુસંધાનનો ઉપયોગ દેશના પૂર્વોત્તર ભાગની અંદર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

મધ્ય યૂરોપમાં આવેલ ચેક ગણરાજ્યની મોબાઈલ હવાઈ મથક બનાવવાના વિસ્તારમાં વિશેષજ્ઞતા હોવાનો દાવો કરે છે તથા તેની આવા હવાઈ મથક રજુ કરવાની પણ યોજના છે જેની અંદર ટ્રકોમાં પરિવહન કરી શકાય તેમજ મિઝોરમ અને મેઘાલય જેવા પૂર્વોત્તર રાજ્યોમાં ક્યારેય પણ 20 મિનિટની અંદર સ્થાપિત કરી શકાય.


આ પણ વાંચો :