Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 28 એપ્રિલ 2009 (20:33 IST)
મહિન્દ્રાએ SSBJ સાથે ગઠબંધન કર્યું
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ વાહન માટે સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર(SBBJ) સાથે ગઠબંધન કર્યું છે. SBBJએ મહિન્દ્રાનાં વાહનો જેવા કે યુટીલીટી, પીકઅપ અને કારો માટે લોન આપે છે.
મહિન્દ્રા મોટર્સનાં વરિષ્ઠ ઉપાધ્યક્ષ કે.ચંન્દ્રશેખરનાં જણાવ્યા મુજબ અમે SBBJ સાથે ભાગીદારી થી ખુબ ખુશ છીએ. તેનાથી અમારા ગ્રાહકો પણ વધુ એક વિકલ્પ મળશે.
તેમણે કહ્યું કે બેન્ક પાસે 860 બ્રાંચ છે. તેનો ફાયદો કંપનીને પણ પોતાનો વેપાર વધારવામાં ઉપયોગી સાબિત થશે.