મોંઘો પડશે આજે એસએમએસ...

નવી દિલ્હી| ભાષા|

નવા વર્ષે મોબાઈલ ફોનથી મોકલનારા લોકો હવે સાવધાન થઈ જાઓ. જો પર મોંઘા ટેરીફ પ્લાન નાખ્યા બાદ પણ ફ્રી અથવા સસ્તા એસએમએસ કરવાનું વિચારી રહ્યા છો તો ભૂલી જાઓ.

કંપનીઓએ આ વખતે બે બ્લેક ડે 31 ડિસેમ્બર અને એક જાન્યુઆરી જાહેર કરીને રાખ્યાં છે એટલે કે, ગ્રાહકોના ખિસ્સા કાપવાની પૂરી તૈયારી.

ખાસ વાત તો એ છે કે, કંપનીઓએ આ વખતે ડિલીવરી રિપોર્ટ ન આપવાની જાહેરાત કરીને રાખી છે એટલે કે, આપનો સંદેશો મળવાની કોઈ ગેરેન્ટી નથી.


આ પણ વાંચો :