: ભારતીય સ્ટોક માર્કેટમાં આજે નિફ્ટી એક્સપાયરીનાં દિવસે માર્કેટમાં જોશ દેખાયો. અને સેન્સેક્સ અત્યારસુધીનાં સર્વોચ્ચ લેવલે બંધ આવ્યો. સેન્સેક્સ 105 પોઇન્ટ વધીને 21034 અને નિફ્ટી 31 પોઇન્ટ વધીને 6252નાં લેવલે બંધ આવ્યો.