સિંડીકેટ બેંકના નફામાં વધારો

વાર્તા| Last Modified શુક્રવાર, 31 જુલાઈ 2009 (14:26 IST)

સાર્વજનિક ક્ષેત્રની સિંડિકેટ બેંકે ચાલૂ નાણાકિય વર્ષની પ્રથમ ત્રિમાસીમાં 261.56 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. જે ગયા નાણાકિય વર્ષની સમાન અવધિમાં 87.89 કરોડ રૂપિયાની સરખામણી કરતા ત્રણ ગણું વધારે છે.

બેંકે આજે જણાવ્યુ કે આ ત્રિમાસીમાં તેને વ્યાજથી 2558.74 કરોડ રૂપિયાની આવક થઈ જ્યારે નાણાકિય વર્ષ 2008.09ની આ પ્રથમ ત્રિમાસીમાં આ 2131.97 કરોડ રૂપિયાનો નફો રહ્યો હતો.


આ પણ વાંચો :