ઠગ ટોળકીએ કાળા નાણાવાળા લોકોને ટાર્ગેટ કરી બિટકોઇનના નામે રોકાણ કરાવ્યુ - સીઆઈડી

અમદાવાદ:, ગુરુવાર, 28 જૂન 2018 (14:56 IST)

Widgets Magazine
bitcoin


 સીઆઈડીને હાથ લાગેલા દસ્તાવેજો અને કોમ્પ્યુટર ડેટાના અભ્યાસ બાદ સીઆઈડી માની રહી છે કે સુરત સહિતના વિસ્તારમાં આ ઠગ ટોળકીએ જેમની પાસે કાળુ નાણુ હતું તેમને વ્યવસ્થિત રીતે નિશાન બનાવી કરોડો રૂપિયાનું બિટકોઇનના નામે રોકાણ કરાવ્યુ હતું. જો કે ખરેખર તે હતા જ નહીં પણ જાતે બજારમાં કહેવાતા બિટકોઇન બીજા નામે મુકી કરોડો રૂપિયાની છેતરપીંડી કરી હોવાની હકિકત મળી છે.

સીઆઈડીની તપાસમાં તેવુ પણ બહાર આવ્યુ છે કે તેમની પાસે નોંધાયેલા બે કેસના આરોપીઓ ઉપરાંત પણ બીજા કેટલાંક મોટા નામો બનાવટી કોઈન બનાવી લોકોને છેતરવાના કેસમાં સામેલ છે. જો કે તે પૈકી ઘણા આરોપીઓ ભારત બહાર જતા રહ્યા છે અને વિદેશમાં તેમણે આ પૈસાનું રોકાણ પણ કરી દીધુ છે. જો કે ત્રીજી ફરિયાદ બાદ વધુ એક ફરિયાદ સીઆઈડી નોંધે તેવી પણ સંભાવના છે. જો કે તબક્કા સીઆઈડી આ મામલે આગળ વધશે. આ કેસની સૌથી મોટી સમસ્યા એવી છે કે જેમના નાણા ડુબયા છે તે તમામનું કાળુ નાણુ છે, જેના કારણે તેમને ડર લાગી રહ્યો છે કે જો તેઓ પોતાની સાથે થયેલી છેતરપીંડીની જાહેરાત કરે તો ત્યાર બાદ ઈન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટ એજન્સીને પણ તેમને જવાબ આપવો પડશે.

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વ્યાપાર

news

અમદાવાદમાં મકાનોનાં ભાવો વધ્યા, વડોદરા-રાજકોટમાં ઘટ્યા

અમદાવાદમાં મકાનોના ભાવમાં ૨.૨ ટકા સુધીનો વધારો થયો છે. જ્યારે ગાંધીનગરમાં ભાવમાં કોઈ ...

news

ગુજરાતના ૭,૦૦૦ એકમોમાં ૪૫,૦૦૦થી વધુ એપ્રેન્ટિસની માંગ

રાજ્યમાં તા. ૧ મે, ર૦૧૮ ના રોજ પ૮માં ગુજરાત સ્થાપના દિન-ગુજરાત ગૌરવ દિનની ઉજવણી અવસરે ...

news

રેડમી 6 પ્રો અને Mi Pad 4 આજ એ લાંચ થશે

અમે વાત કરીશ Redmi 6 Pro અને Mi Pad 4 વિશે મિત્રો આ બન્ને આજે ચાઈનામાં લાંચ થઈ ગયા છે. ...

news

મોબાઈલ એપથી ખરીદી શકશો જનરલ ટીકિટ

રેલ મુસાફરોને નવી સુવિધા આપવા રેલ્વે દરરોજ નવી-નવી જાહેરાત કરી રહ્યું છે. હવે રેલ્વેએ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine