જાણો વોલામાર્ટે ફ્લિપકાર્ટને આટલી મોટી કિમંતમાં કેમ ખરીદી, કંઝયુમરને શુ થશે ફાયદો ?

ગુરુવાર, 10 મે 2018 (11:41 IST)

Widgets Magazine
flip wallmart

દુનિયાની સૌથે મોટી રિટેલ કંપની વોલમાર્ટ અને ભારતનીએ સૌથી મોટી ઈકોમર્સ કંપની ફ્લિપકર્ટને ખરીદી લીધી છે. અમેરિકી કંપની વૉલમર્ટે 16 અરબ ડોલર એટલે કે લગભગ 1.07 લાખ કરોડ રૂપિયામાં ફ્લિપકાર્ડની 77 ટકા ભાગીદારી ખરીદી લીધી છે.   
 
હવે આપ વિચારશો કે વોલમાર્ટે આટલી મોટી કિમંત કેમ આપી.. તો જાણી લો કે ભારતનુ ઈકોમર્સ માર્કેટ 2.2 લાખ કરોડનુ છે અને આ રિટેલની તુલનામા ઈકોમર્સ 4 ગણુ ઝડપથી વધી રહ્યુ છે. ભારતમાં 45 કરોડ ઈંટરનેટ યુઝર્સ છે જેમાથી ફક્ત 14 ટકા જ ઓનલાઈન શોપિંગ કરે છે. આ સંખ્યા દર વર્ષે 60 લાખ વધી રહી છે. આ બજાર પર કબ્જો જમાવવાની હોડમાં વોલમાર્ટ અને અમેજન બંને છે. તેથી ભારતીય બજાર પર કબજો જમાવવા આ ડીલ થઈ છે. આ ડીલથી કંજ્યુમરને ફાયદો થશે.  ગ્રાહકોને ઓછી કિમંતમાં વધુ પ્રોડક્ટ કેટેગરી મળશે. સ્પલાય ચેન અને સીધી નોકરીની શકયતા અને રોજગાર મળશે.  લોકલ સોર્સિગથી ખેડૂતોને પણ ફાયદો થશે.  પ્રતિસ્પર્ધા વધવાથી કૃષિ અને ઈંફાસ્ટ્રક્ચરમાં રોકાણ પણ વધશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વોલામાર્ટે ફ્લિપકાર્ટ. આટલી મોટી કિમંતમાં કેમ ખરીદી કંઝયુમરને શુ થશે ફાયદો ? ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર વેપાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર અમદાવાદ સમાચાર Gujarati News Business News Live News Latest Gujarati News National News Gujarat Gujarat Samachar In Gujarati Deal Between Wal-mart And Flipkart

Loading comments ...

વ્યાપાર

news

Whatsapp યૂઝર્સ એપ ખોલ્યા વગર જ મિત્રો સાથે કરશે ચૈટિંગ જાણો કેવી રીતે

Whatsapp યૂઝર્સ માટેના ખુશ ખબર છે.. જો તમારી પાસે કોઈ મોબાઈલ ન હોય અને ન તો તમે વ્હોટ્સએપ ...

news

કેવી રીતે બનશે ઑનલાઈન આધાર કાર્ડ

આધાર કાર્ડ દરેક ભારતીયની બાયોમેટ્રિક ઓળખ છે. સરકાર આને ભારતીય ઓળખપત્રના રૂપમાં જરૂરી ...

news

શુ બંધ થશે 2000ની નોટ, જાણો કેમ 2000ની નોટોનું છાપકામ થયુ બંધ

કેશ ક્રંચથી લોકોને છુટકારો અપાવવા માટે રિઝર્વ બેંકે 500 રૂપિયાની નોટોની પ્રિટિંગ વધારી ...

news

મોદીના પ્રવાસ પછી ચીનની ભારતને ભેટ, 28 દવાઓ પરથી હટાવી આયાત ડ્યુટી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચીન પ્રવાસ પછી ચીને ભારતીય દવાઓ માટે દરવાજા ખોલીને ભારતને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine