સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (16:40 IST)

IRCTC Job - રેલવેમાં નોકરી માટે કરો એપ્લાય, 25 હજારના પગાર સાથે થઈ રહી છે સીધી ભરતી

IRCTCએ સુપરવાઈઝરના પદ માટે જાહેરાત રજુ છે. રજુ કરવામાં આવેલ પદોની કુલ સંખ્યા 100 છે. આ પદ પર અરજી કરવા માટે ઉમેદવારોની પાસે પદો મુજબ સ્નાતક અને અન્ય નિર્ધારિત યોગ્યતા થવી જરૂરી  છે.  આવેદિત પદો પર અરજી કરવા માટે ઉમેદવારોની અધિકતમ આયુ સીમા 30 વર્ષ છે.  સુપરવાઈઝર પદ પર આવેદકોનુ ચયન સાક્ષાત્કારના માધ્યમ સાથે કરવામાં આવશે. આ પદ પર ઈંટરવ્યુ 05 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી લેવામા આવશે. 
 
ઈન્ટરવ્યુની વિગત -  ઉમેદવારો માટે ઈંટરવ્યુ આયોજીત કરાશે જે નોકરી માટે અરજી કરવા માંગતા હોય તેઓ ઈંટરવ્યુ 5 ફેબ્રુઆરીથી 15 માર્ચ 2019 સુધી ઈંટરવ્યુ સ્થળ પર પહોંચે.  ઈંટરવ્યુની પૂર્ણ વિગત આઈઆરસીટીસી અધિકારી અધિસૂચનામાં આપેલી છે.  વધુ માહિતી માટે  અધિકારી વેબસાઈટ  પર જઈને નોટિફિકેશનને વાંચો. 
 
પદનુ નામ - પર્યવેક્ષક 
 
પદની સંખ્યા  100 
 
વેતન - 25000/- 
 
 
શિક્ષણિક યોગ્યતા - અરજી પાસે હોસ્પિટાલિટીમાં B.Sc. અને કોઈ માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી હોટલ પ્રંબધકની ડિગ્રી પ્રાપ્ત થવી જોઈએ. 
 
આયુ સીમા - ઉમેદવારની અધિકતમ આયુ 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. 
 
મહત્વપૂર્ણ તારીખ - ઈંટરવ્યુની તિથિ 5 ફેબ્રુઆરીથી 15 માર્ચ 2019