બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 15 માર્ચ 2022 (18:25 IST)

Top 10 electric car- ભારતમાં 12 ઇલેક્ટ્રિક કાર વેચાણ માટે ઉપલબ્ધ છે

ભારતમાં ઇલેક્ટ્રિક કાર - ભારતમાં 12 ઇલેક્ટ્રિક કાર વેચાણ માટે ઉપલબ્ધ છે. Strom Motors R3 સૌથી સસ્તી EV છે અને Audi e-tron GT સૌથી મોંઘી ઇલેક્ટ્રિક કાર છે. Renault Zoetesla, Model Y અને Mercedes EQA જેવી ઇલેક્ટ્રિક કાર પણ ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે.
 
ઇલેક્ટ્રિક કાર કિંમત સૂચિ 2022
મોડલની એક્સ-શોરૂમ કિંમત MG ZS EV રૂ. 21.99 - 25.88 લાખ*
મીની કૂપર એસઇ રૂ. 47.20 લાખ*
જગુઆર આઈ-પેસ રૂ. 1.08 - 1.12 કરોડ*
BMW IX રૂ. 1.15 કરોડ*
પોર્શ ટેકન રૂ. 1.50 - 2.10 કરોડ*
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ભારતમાં ઇલેક્ટ્રિક ગાડીઓના વેચાણમાં વધારો થયો છે. 
1. ટાટા નેક્સન/ટાટા ટિગોર
 
2. ન્યૂ MG ZS EV
 
3. મહિન્દ્રા ઇ-વેરિટો
 
4. BYD e6
 
5. ઓડી ઇ-ટ્રોન