શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 9 એપ્રિલ 2022 (19:27 IST)

સોના-ચાંદીની કિમંતમાં વધારો

gold coin
ઇન્ડિયા બુલિયન એંડ જવેલર્સ અસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ અનુસાર, આ બીઝનેસ વીકની શરૂઆતમાં 24 કેરેટ સોનાનો રેટ 51,485 હતો, જે શુક્રવાર સુધી વધીને 51,839 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો હતો જ્યારે 999 શુદ્ધતા વાળી ચાંદીની કિંમત 66,628થી વધીને 66,636 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઈ છે. ભારતીય બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે જયારે ચાંદીના ભાવમાં પણ મામૂલી વધારો જોવા મળ્યો છે. આ અઠવાડિયામાં સોનાનાં ભાવમાં 354 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધાયો છે.