શનિવાર, 1 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 27 એપ્રિલ 2019 (11:16 IST)

Rojgar - Diploma ધારકને નોકરી માટેની સોનીરી તક, આ રીતે કરો એપ્લાય

Government Job
બ્રહ્મપુત્ર ક્રેકર અને પૉલિમર લિમિટેડે ગ્રેજ્યુએટ અને ટેકનીશિયન અપરેંટિસ માટે 66 પદો પર ભરતી માટે નોટિફિકેશન રજુ કરી અરજી મંગાવી છે. ઉમેદવાર પોતાની ઈચ્છા અને યોગ્યતાથી આ માટે એપ્લાય કરી શકે છે. 
 
શૈક્ષણિક યોગ્યતા - ઉમેદવાર પાસે એંજિનિયરિંગમાં ડિગ્રી/ડિપ્લોમા હોવો જોઈએ. 
 
પદની વિગત - પદની સંખ્ય 66 પદ 
ગ્રેજ્યુએટ અપરેંટિસ - 51 
ટેકનીકલ અપરેંટિશ - 15 
 
અરજી કરવા માટે તારીખ 
 
અરજી કરવાની અંતિમ તારીખ 30 વર્ષની અંદર હોવી જોઈએ 
 
આયુ સીમા 
 
ઉમેદવારની અધિકતમ આયુ 30 વર્ષની અદર હોવી જોઈએ 
 
પસંદગી પ્રક્રિયા 
 
ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા અને ઈંટરવ્યુમાં પ્રદર્શન મુજબ કરવામાં આવશે. 
 
સેલેરી - વેતન 5000-7500/ INR રહેશે. 
 
આ રીતે કરો અરજી -  ઉપરોક્ત પદ માટે અરજી કરવા માટે ઉમેદવાર વિભાગની વેબસાઈટ psu.shine.com દ્વારા 30 એપ્રિલ 2019 સુધી એપ્લાય કરી શકે છે.