Jioનો ફ્રી ફોન... જાણો તેના ગજબના ફીચર્સ

મુંબઈ., શુક્રવાર, 21 જુલાઈ 2017 (15:42 IST)

Widgets Magazine
jio smart phone

રિલાયંસ ઈંડસ્ટ્રીઝ દ્વારા મફતમાં મળનારા ફોનમાં ખૂબ આકર્ષક છે. સૌથી ખાસ વાત તો એ છે કે આ ફોન 22 ભાષાઓના કમાંડને સપોર્ટ કરશે. 
 
મોબાઈલથી ચુકવણીને પણ આ ફોનમાં ખૂબ સુરક્ષિત બનાવાઈ છે. મોબાઈલથી સુરક્ષિત ચુકવની માટે આ ફોન NFC  ને પણ સપોર્ટ કરશે.  આ ફીચર એપ્પલ પે અન એ સૈમસંગ પે ની જેમ કામ કારાશે. ફોન સાથે યૂઝર્સ પોતાના બેંક એકાઉંટ, જન ધન એકાઉંટ યૂપીઆઈ એકાઉંટ અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ લિંક પર જઈ શકશે. 
 
જિયો ફોન સ્માર્ટ ટીવી જ નહી પણ સામાન્ય ટીવી સાથે પણ કનેક્ટ થઈ જસ હે. આ જૂના CRT  (કૈથોડ રે ટ્યૂબ) ટીવી સાથે પણ કનેક્ટ થઈ જશે. જેના માધ્યમથી યૂઝર્સને જિયો એપ્સ પર વર્તમાન કંટેટ પોતાની ટીવી સ્ક્રીન્સ પર જોઈ શકશે. 
 
ફોનમાં એક ખૂબી વધુ છે. 5 નંબર બટન દબાવતા ફોન ડિસ્ટ્રેસ મેસેજ મોકલશે.  લોકેશન સાથે ઈમરજેંસી મેસેજ રજિસ્ટર્ડ કૉન્ટ્રેક્ટ્સ સુધી પહોંચી જશે. 
 
જાણો તેના ગજબના ફીચર્સ 
 
- અલ્ફા ન્યૂમેરિક કીપૈડ 
- 2.4 ઈંચ  QVGA ડિસ્પ્લે
- એફએમ રેડિયો 
- ટૉર્ચ લાઈટ  
- હેડફોન જૈક 
- એસડી કાર્ડ સ્લૉટ 
- ફોર-વે નેવિગેશન સિસ્ટમ 
- ફોન કૉન્ટેક્ટ 
- કૉલ હિસ્ટ્રી 
- જિયો એપ્સ 


- જિયો ફોનનો ઉપયોગ 36 મહિના માટે કરવામાં આવી શકે છે અને તેના પર તમને સિક્યોરિટી ડિપોઝીટનુ ફુલ રિફંડ મળી જશે. 
- ભારતના દૂર દૂરના ગામના લોકોને પણ ડિઝિટલ લર્નિંગ, ઈ બેકિંગ, ઈ-હેલ્થકેયર અને રીયલ ટાઈમ માહિતી મળશે  તેમને એ બધી સુવિદ્યાઓ મળશે જે મુંબઈ કે દિલ્હીના લોકોને મળે છે. 
- જિયોની લોંચિંગ અમાર ફાઉંડરના સપના સાકાર કરશે. 
- જિયોનો ફોન 15 ઓગસ્ટથી યૂઝર ટેસ્ટિંગ માટે મળી રહેશે. તેમની ફ્રી બુકિંગ 24 ઓગસ્ટથી શરૂ થશે. આ વર્ષના સપ્ટેમ્બરથી આ એ લોકોને મળી જશે જે તેનુ પ્રી-બુકિંગ કરાવશે. 
- અમારુ લક્ષ્ય દર અઠવાડિયે 50 લાખ લોકોને જિયો ફોન ઉપલબ્ધ કરાવવાનું છે.  
- 15 ઓગસ્ટથી જિયો ફોન પર અનલિમિટેડ ડેટા 
- 153 રૂપિયામાં એક મહિના માટે અનલિમિટેડ ડેટા મળશે. 
- સસ્તા દરે જિયો ફોન પર ડેટા મળશે 
- 15 ઓગસ્ટથી જિયો ફોન પર અનલિમિટેડ ડેટા 
- લાઈફ ટાઈમ માટે વોયસ કૉલ ફ્રી મળશે. 
- જિયો ફોનને કોઈ પણ ટીવી સાથે જોડી શકાશે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ફીચર્સ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર Jioનો ફ્રી ફોન. Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Live Gujarati News

Loading comments ...

વ્યાપાર

news

(Live Video) રિલાયંસ ઈંડસ્ટ્રીઝની AGMમાં મુકેશ અંબાની ....

રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડની 40મી એજીએમને સંબોધિત કરતા કંપનીના સીએમડી મુકેશ અંબાનીએ ...

news

mAadhaar App - હવે તમને આધાર કાર્ડ રાખવાની જરૂર નહી પડે.. જાણો કેમ ?

ડિઝિટલ ઈંડિયા આંદોલનને આગળ વધારવાની દિશામાં એક નવો એપ mAadhaar App લોંચ થયો છે. આ એપને ...

news

Gujarat No. 1 - સૌથી વધુ રોકાણ થતું હોય તેવા રાજ્યોની યાદીમાં ગુજરાત ફરી નંબર વન

ઇકોનોમિક થિંક ટેન્ક એનસીએઇઆરના અહેવાલ મુજબ સૌથી વધુ રોકાણ થતું હોય તેવા રાજ્યોની યાદીમાં ...

news

GST Impact:- સિગરેટની લંબાઈ પ્રમાણે લાગશે સેસ... એક સિગારેટ 80 પૈસા જેટલી મોંઘી

સોમવારે જીએસટી કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવી જેમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજયોનાં ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine