શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 17 જાન્યુઆરી 2019 (16:25 IST)

બસ એક ઈંટરવ્યુ આપીને મેળવી લો Job, આઈઆઈટીમાં ભરતી થવાની તક.. અરજી એકદમ ફ્રી

ભારતીય પ્રોદ્યોગિક સંસ્થા  (IIT) બોમ્બેમાં અનેક પદો માટે ભરતી થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ માટે કોઈ અરજી જમા કરવાની નથી. ઉમેદવારોની પસંદગી ઈંટરવ્યુના આધાર પર થશે. પદ પર અરજી માટે અંતિમ તારીખ 13 જાન્યુઅરી નક્કી કરવામાં આવી છે. 
 
કેવી રીતે લાગૂ થશે 
 
યોગ્ય ઉમેદવર  IIT બોમ્બેની વેબસાઈટ  (http://www.iitb.ac.in/) પર 15 જાન્યુઆરી 2019થી 13 ફેબ્રુઆરી 2019 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. 
નોકરીનુ સ્થાન - મહારાષ્ટ્ર 
પસંદગી પ્રક્રિયા - પસંદગી ઈંટરવ્યુ પર આધારિત 
અરજી ફી - કોઈ ફી નથી 
અરજી જમા કરવાની અંતિમ તારીખ 13 ફેબ્રુરારી 2019 
 
પદોની વિગત 
 
ઉલ્લેખનીય છે કે કુલ 43 સીનિયર પ્રોજેક્ટ આસિસ્ટેંટ, પ્રોજેક્ટ ટેકનિકલ આસિસ્ટેંટ અને વિવિધ ખાલી પદ પર અરજી થઈ રહી છે. 
સીનિયર પ્રોજેક્ટ તકનીકી સહાયક - 16 
પરિયોજના અનુસંધાન સહાયક 01 
સહાયક પરિયોજના પ્રબંધક - 01 
પ્રોજેક્ટ સોફ્ટવેયર એંજિનિયર - 02 
પરિયોજના સહાયક - 01 
પરિયોજના તકનીકી સહાયક - 05 
સીનિયર પ્રોજેક્ટ આસિસ્ટેંટ 16 
પરિયોજના પ્રબંધક - 01