મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (14:23 IST)

SBI એ કાઢી 50 વર્ષ સુધીના ઉમેદવારો માટે નોકરીઓ, લાખોમાં રહેશે સેલેરી

SBI Recruitment 2019 માં મુખ્ય પ્રોધોગિકી અધિકરી અને ઉપ મહાપ્રબંધક (ઈ એંડ ટીએ)ના અનેક પદ પર ભરતી થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છેકે કુલ 2 પદ પર આ ભરતી થવાની છે. આ પદ માટે અંતિમ તારીખ 11 ફેબ્રુઆરી નક્કી કરવામાં આવી છે.  પદ માટે ઉમેદવારની આયુ 50 વર્ષ નક્કી કરવામાં આવી છે. 
 
પદની વિગત 
 
પદનુ નામ               પદની સંખ્યા      પગાર 
 
મુખ્ય પ્રૌધિગિકી અધિકારી     01             65.00-80.00 લાખ પ્રતિ વર્ષ 
ઉપ મહાપ્રબંધક (ઈએંડટીએ)  01             40.20 લાખ પ્રતિ વર્ષ 
 
આયુ સીમા  (30.11.2018 ના રોજ)
 
પદ માટે ઉમેદવારની આયુ 50 વર્ષ નક્કી કરવામાં આવી છે. 
 
અરજી ફી  
જનરલ અને ઓબીસી માટે  600/ રૂપિયા 
SC/ST/PWD માટે 100/- રૂપિયા 
 
અરજી ફી - ઉમેદવાર ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઈંટરનેટ બેકિંગના માધ્યમથી પરીક્ષા ફીની ચુકવણી કરી શકે છે. 
 
મહત્વપૂર્ણ તિથિ 
 
ઓનલાઈન અરજીની તારીખ - 22 જાન્યુઆરી 2019 
ઓનલાઈન અરજી જમા કરવાની અંતિમ તારીખ - 11 ફેબ્રુઆરી 2019 
 
આ રીતે કરો અરજી 
 
ઈચ્છુક ઉમેદવાર વેબસાઈટ https://www.sbi.co.in/ના માધ્યમથી અરજી કરી શકે છે.