રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 13 જૂન 2022 (13:25 IST)

Maruti Discount Offer: ખૂબ ઓછા ખર્ચમાં ઘરે લાવો મારૂતિની આ કાર! જૂન મહીનામાં આ કંપનીઓ આપી રહી છે ભારે ડિસ્કાઉંટ

દેશની સૌથી મોટી કારન નિર્માતા કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki) આ જૂન મહીનામાં તેમના ગ્રાહકો માટે શાનદાર અવસર લઈને આવી છે. ગ્રાહક આ મહીના કંપનીના પ્રીમિયમ ડીલરશિપ (Nexa) શોરૂમ દ્વારા વેચાતી કારની ખરીદ પર ભારે ડિસ્કાઉંટનો લાભ મેળવી શકો છો. અહીં ધ્યાન આપવુ જરૂરી છે કે આ ઑફરમાં એરિના ડીલરશિપ દ્વારા વેચાતી કાર જેમ Alto, Swift વગેરે તેમાં શામેલ નથી. રો આવો જાણીએ કઈ કારન પર કેટલો ડિસ્કાઉંટ આપવામા આવી રહ્યુ છે. 
 
મારૂતિ સુઝુકી 
મારૂતિ સુઝુકીની વાજબી ક્રસઓવર હેચબેક કાર જેને કંપનીએ કમ્પેક્ટ સાથે અએબન એસયુવી રજૂ કરાયો હતોની ખરીદી પર ખૂબ બચત કરી શકો છો. આ કારની ખરીદ આ મહીનામાં 23,000 રૂપિયાનો કેશ ડિસ્કાઉંટ આપી રહ્યુ છે પણ આ છૂટ માત્ર મેનુઅલ ટ્રાસમિશન ગિયરબૉક્સ વાળા મૉડલ પર લાગૂ થશે તે સિવાય આ કાર પર 4000 રૂપિયાનો કોર્પોરેટ ડિસ્કાઉંટ અને 10,000 રૂપિયાનો એક્સચે6જ બોનસ પણ આપવામાં આવી રહ્યો છે. 
 
Maruti Ciaz:
મારુઉતિ સુઝુકીની પ્રીમિયમ સેડાન કારને સિયાજને લોકો ખાસ પસંદ કરે છે પણ ઉંચી કીમતના કારણે લોકો તેને ખરીદવાથી ગભરાવે છે. આ જૂન મહીનામાં કંપનીએ આ કારની ખરીદ પર કોઈ કેશ ડિસ્કાઉંટ તો નથી આપી રહ્યા છે પણ તેના પર 25000નો એક્સચેંજ બોનસ અને  5000 રૂપિયાના કોર્પોરેટ ડિસ્કાઉંટનો લાભ જરૂર લઈ શકાય છે. તે સિવાય આ કાર પર બીજા કોઈ પણ છૂટ નથી આપવામાં આવી રહી છે.