Widgets Magazine
Widgets Magazine

બજેટ રજુ થવાથી સેંસેક્સ-નિફ્ટીમાં વધારો

નવી દિલ્હી., બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (10:28 IST)

Widgets Magazine
sensex

 
 બજેટના દિવસે ઘરેલુ બજારોએ સુસ્ત શરૂઆત કરી છે.  શરૂઆતી વેપારમાં સેંસેક્સ અને નિફ્ટીમાં 0.25 ટકા સુધીની તેજી જોવા મળી રહી છે. નિફ્ટી  8575ની આસપાસ છે. જ્યારે કે સેંસેક્સએ 50 અંકોની મજબૂતી બતાવી છે. સેંસેક્સ 61 અંક મતલબ 0.2 ટકા વધીને 27,717ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. અહી નિફ્ટી 18 અંક મતલબ 0.2 ટકાની ઝડપ સાથે 8580ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. 
 
મિડકૈપ અને સ્મૉલકૈપ શેરોમાં પણ થોડી ખરીદી દેખાય રહી છે. બીએસઈના મિડકૈપ ઈંડેક્સ 0.3 ટકા વધ્યો છે. જ્યારે કે નિફ્ટીના મિડકૈપ 100 ઈંડેક્સમાં 0.25 ટકાની તેજી આવી છે. બીએસઈના સ્મૉલકૈપ ઈંડેક્સ 0.25 ટકા વધી છે. 
 
બેકિંગ, ઓટો, એફએમસીજી, કેપિટલ ગુડ્સ, કંજ્યુમર ડ્યુરેબલ્સ અને ઓયલ એંડ ગેસ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી 0.3 ટકા વધીને 19,575મા સ્તર પર પહોંચી ગયો છે. જ્યારે કે નિફ્ટી પીએસયૂ બેંક ઈડેક્સમાં 1.2 ટકાની મજબૂતી આવી છે. જો કે આઈટી અને ફાર્મા શેર દબાવમાં જોવા મળી રહ્યા છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

વ્યાપાર

news

LIVE બજેટ 2017: બજેટ રજુ કરવાની તૈયારીઓ શરૂ

- ઈ અહમદને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે જશે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન - ઈ અહમદનુ ...

news

આર્થિક સર્વે - 5 પોઈંટ્સમાં જાણો કેવુ રહેશે દેશનુ આર્થિક સ્વાસ્થ્ય

બજેટ સત્રની શરૂઆતની સાથે જ દેશની આર્થિક હાલતની વિગત સામે આવી છે. નાણાકીય મંત્રી અરુણ ...

news

Budget 2017 : 1 ફેબ્રુઆરીના રોજ રજુ થનારા બજેટમાં રેલ બજેટને લઈને કયા કયા એલાન થઈ શકે છે...

1 ફેબ્રુઆરીના રોજ રજુ થનારા બજેટ(Union Budget)માં જ રેલ બજેટ (Rail Budget) પણ સામેલ હશે. ...

news

Budget 2017 : જીએસટી (GST) શુ છે ? 7 ખાસ વાતો જે તમારે જાણવી જોઈએ...

જીએસટીનુ પુરૂ નામ ગુડ્સ એંડ સર્વિસ ટેક્સ (GST) છે. આ કેન્દ્ર અને રાજ્યો દ્વારા લગાવેલ ...