ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્લી: , ગુરુવાર, 13 એપ્રિલ 2017 (00:06 IST)

હવે પેટ્રોલ-ડીજલના ભાવ રોજ નક્કી થશે ! શરૂઆતમાં પાંચ શહેરોમાં યોજના લાગૂ

હવે પેટ્રોલ-ડીજલના ભાવ રોજ નક્કી થશે. શરૂઆતમાં પાંચ શહેરોમાં પેટ્રોલ-ડીજલના ભાવ નક્કી થશે. એક મેથી પોડેંચેરી, વિશાખાપટ્ટનમ, ઉદયપુર, જમશેદપુર અને ચંદીગઢમાં રોજ પેટ્રોલ-ડીજલના ભાવ નક્કી થશે. હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દર 15 દિસવે સંશોધન કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે તેની સમીક્ષા કરી ભાવમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવે છે.
 
ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ કોર્પ, અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ દેશના 90 ટકા પેટ્રોલ પંપોનું સંચાલન કરે છે. સૂત્રોના મતે આ ત્રણેય કંપનીઓના વિશાખાપટ્ટનમ, ઉદયપુર, જમશેદપુર, પુડુચેરી, અને ચંદીગઢમાં અંદાજે 200 પેટ્રોલ પંપ છે. જ્યાં એક નવા ભાવ પર રોજ પેટ્રોલિયમ પ્રોડેક્ટ્સ મળશે. જો પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો આ કંપનીઓ આખા દેશમાં જોશે કે આ યોજના સાચી રીતે  થઈ છે કે નહીં. આ પ્રોજેક્ટથી ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો તો