ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 માર્ચ 2019 (10:25 IST)

આજે નહી બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો ભાવ

આજે દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે બુધવાર 27 માર્ચ 2019ના રોજ પેટ્રોલ-ડીઝલના  ભાવ સ્થિર રાખ્યા. 
 
દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.86   રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા તો બીજી બાજુ કલકત્તામાં પેટ્રોલ 74.93 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 78.48 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં પેટ્રોલ 75.67 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ડીઝલની કિમંત - દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 66.49 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 68.28 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 69.64 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 70.26  રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.
 
ગુજરાતમાં આજે (27 March 2019) પેટ્રોલનો ભાવ(Today's Rate of Petrol in Gujarat)  70 .24 રૂપિયા પર લીટર છે. અને ડીઝલનો ભાવ 69.50 રૂપિયા પ્રતિ લીટર છે.