બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 નવેમ્બર 2021 (09:07 IST)

Petrol-Diesel Rates, 1 Nov 2021:પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે

Petrol-Diesel Rates, 1 Nov 2021: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવાર એટલે કે 1 નવેમ્બરે ફરીથી વધારો થયો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં (Petrol Price Today) 35 પૈસા અને ડીઝલના ભાવમાં (Diesel Price Today) 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. 
 
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં રાહતની આશા પણ હાલમાં નથી. સોમવારે જ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ભારતની પાસે ભાવ વધારવાથી બચવાનો વિકલ્પ નથી અને ઈન્ટરનેશનલ કિંમતોમાં સતત થઇ રહેલા વધારાના કારણે ઓઇલ કંપનીઓ ગ્રાહકો પર તેનું ભારણ નાખવા મજબૂર છે.
 
પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 1 November 2021)
>> દિલ્હી પેટ્રોલ 109.69 રૂપિયા અને ડીઝલ 98.42 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 115. 50 રૂપિયા અને ડીઝલ 101.56 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 106.35 રૂપિયા અને ડીઝલ 102.59 રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 110.65 રૂપિયા અને ડીઝલ 101.56 રૂપિયા પ્રતિ લીટર