16 દિવસ પછી પેટ્રોલ-ડિઝલના ભાવમાં મળી રાહત...જાણો કેટલી

બુધવાર, 30 મે 2018 (12:00 IST)

Widgets Magazine


છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ-ડિઝલના ભાવથી ત્રસ્ત લોકો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. સતત 16 દિવસ સુધી ભાવ વધ્યા બાદ આજે બુધવારે 17મા દિવસે પેટ્રોલ એને ડીઝલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. પેટ્રોલની કિંમતમાં દિલ્હીમાં 60 પૈસા અને મુંબઈમાં 59 પૈસા ઘટી છે. તેવી જ રીતે ડીઝલની કિંમતમાં દિલ્હીમાં 56 અને મુંબઈમાં 59 પૈસાનો ઘટ્યા છે.
 
પેટ્રોલ-ડીઝલ લોકોના જીવનનું અભિન્ન અંગ બની ગયાં છે. તેના ભાવ વધારા કે ઘટાડાની સીધી અસર લોકોના જીવન પર પડે છે. પરંતુ છેલ્લા 16 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. જેને લઈને સરકારે પણ ચારેકોરથી વિરોધ અને ટીકાનો સામનો કરવો પડી રહ્યો હતો. સરકાર સતત આશ્વાસન આપી રહી છે કે આ સ્થિતિનો ટૂંક સમયમાં જ ઉકેલ લાવશે..સરકારનું કહેવું છે કે તે પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવમાંથી રાહત આપવા માટે કોઈ તત્કાળ પગલા લેવાના બદલે લાંબી રાહત આપવા પર વિચાર કરી રહી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ભાવમાં મળી રાહત .ગુજરાત સમાચાર ગુજરાતી સમાચાર ગુજરાતી ન્યુઝ પેટ્રોલ-ડિઝલ Gujarat Samachar Gujarati News Ahmedabad News Mehsana News લોકોના જીવનનું અભિન્ન અંગ . Rate Of Petrol #webdunia Gujarati #gujarati Webdunia #gujarat Samachar #gujarati News

Loading comments ...

વ્યાપાર

news

Bank Strike: 10 લાખ કર્મચારી આજથી 2 દિવસની હડતાલ પર, સેલેરી આવવામાં થઈ શકે છે મોડુ

સરકારી બેંક આજે અને આવતીકાલે(ગુરૂવાર) બે દિવસની હડતાલ પર છે. કરોડો સરકારી કર્મચારીઓ સાથે ...

news

લ્યો આવી ગયુ હવે પતંજલિ SIM કાર્ડ, એવા ફાયદા મળશે જે ક્યારેય વિચાર્યા પણ નહી હોય

યોગ પછી હવે બાબા રામદેવ ટેલીકૉમ બજારમાં પણ એંટ્રી મારી છે. તેમણે સ્વદેશી સિમ લોંચ કરી છે. ...

news

Samsung Galaxy J7 Duoની કીમતમાં ભારે કપાત, હવે કીમત માત્ર આટલી

મિત્રો જો તમે સ્માર્ટફોનનો પ્રયોગ કરો છો તો તમે દક્ષિણ કોરિયાની સ્માર્ટફોન નિર્માતા કંપની ...

news

ગુજરાતમાંથી 77.89 પેટ્રોલ ખરીદીને મહારાષ્ટ્રમાં 86.24માં વેચી રહ્યા છે માફિયા

ગુજરાતના મુકાબલે મહારાષ્ટ્રમાં પેટ્રોલ 8 રૂપિયા મોંઘુ છે. તેથી મહરાષ્ટ્રના સીમાવર્તી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine